________________
( ૨૨૪)
પહોંચનારા થાય. આ પ્રમાણે પાઇપ ઉપગમનની વિધિ અતાવીને સમાપ્ત કરવા ભક્ત પરિજ્ઞા વિગેરે ત્રણે મરણાના કાળક્ષેત્ર પુરૂષની અવસ્થાને વિચારીને ચાગ્યતા પ્રમાણે કરે તે છેલ્લા એ પદમાં બતાવ્યુ છે, પરીસહ સગથી જે દુઃખ આવે તે અધું સારી રીતે સહન કરવું. તે ત્રણે મરમાં મુખ્ય છે તે વિચારીને મેહ રહિતનાં જે મરણે ભક્ત પરિના ઇંગિત મરણ પાઇપ ઉપગમન છે. તે ત્રણેમાં કાળ ક્ષેત્ર વિગેરેને આશ્રયી ઉત્તમ ભાવે તે કરવાથી ખધામાં સમાન
ફળ છે, માટે અભિપ્રેત અથ મેળવવાથી હિત છે, માટે
k
યથાશક્તિ ત્રણમાંનુ કાઇ પણ પેાતાની શક્તિ પ્રમાણે તે અવસરે કરવુ. (હાલ તેવુ... સયણ નહાવાથી ધૈય ન રહે તેમ આયુષ્યના કાળ બતાવનાર જ્ઞાની સાધુના અભાવે તેવું અણુસણુ થતુ નથી પણ યથાશક્તિ સાગારિક એક એ ઉપવાસનુ અથવા કલાક બે કલાકનુ અણુસણું વૈચાવચ્ચે કરનાર માંદા સાધુની સ્થિરતા જોઇ કરાવે છે. અને તેમાં નિર્માળ ભાવની પ્રધાનતા હાવાથી પૂના મરણુ જેવાજ લાભ છે.)
આ પ્રમાણે સુધર્માં સ્વામીએ કહ્યુ' નય વિચાર વિગેરે તેમાં થાહુ' આવી ગયું છે. આઠમા અધ્યયનના આ ઉદ્દેશ સમાપ્ત થયે. અને અધ્યયન પણ સમાપ્ત થયું.(ટીકાના શ્લોક ૧૦૨૦) આઠમુ' અધ્યયન સમાસ,