________________
(૨૧) સ્વભાવ હોવાથી તે કરવું પડે છે પણ તેમને મહા સર્વપણું હેવાથી શરીરની પfઠા થવાથી ચિંતમાં બેટો ભાવે થાય તેમ ન જાધુ) શંકા. જેણે કાયાને બધે વ્યાપાર રેકલે છે. તે સુકા લાકડે માફક અચેતન પણે પડે હેય. તેને પુન્યને સમૂહ ઘણે એકઠા થયા છે. તે આ માટે કાયાને હલાવે ?
ઉ–તે નિયમ નથી, શુદ્ધ અધ્યવસાયથી યથાશક્તિ ભારવહન કરવા છતાં તેની ખબરજ કર્મ ક્ષય છે. અહીં વા અવ્યય હેવાથી જાણતું કે, પાદપપગમનમાં અચતન અકિય માફક ઈગિત મરણુ વાળે સક્રિય હોય, તે પણ બંને સમાનજ છે. (બંનેની ભાવમાં સમાનતા છે. કાયા સંબંધિ ઈગિત મરણમાં સક્રિય છે. અને પાપગમનમાં કાયાને હલાવવાની નથી. માટે અક્રિય છે. '
અથવા ઈગિત મરણમાં અચેતન સુકા લાકડા માફક સર્વ કિયા રહિત જેમ પાદપેપગમન વાળ હોય તેમ છે તે શક્તિ હોય તે નિશ્ચળ રહે. (૧૫) તેવું સામ ન હોય તે આ પ્રમાણે કરે. તે કહે છે. જે બેઠે અથવા ન બેઠે. ગાત્ર ભંગ થાય તે ત્યાંથી ઉઠીને ફરે તે સમયે સરળ ગતિએ નિયમિત ભાગમાં આવજા કરે અને થાકી જાય છે જેમ સમાધિ રહે તેમ બેસે અથવા ઉભે રહે. જે સ્થાનમાં ખેદ પામે તે બેસે, અથવા પલાંઠી મારીને અથવા સ્વધી