________________
(ર૦૬) ધર્મ છે, તેની પાર પહોંચનારા છે, અર્થાત્ સમ્યમ્ જાણ નારા છે, તે પંડિત ધર્મ સ્વરૂપને જાણનારા પ્રવસ્થાના અનુક્રમે સંયમ પાળીને જાણે કે હવે મારા જીવવાથી કંઈ વિશેષ ગુણ નથી, એથી હવે મેક્ષને અવસર મળે છે, તેથી હું કયા મરણે મરવા ગ્ય છું એમ વિચારીને શરીર ધારણ કરવા માટે અન્ન પાન વિગેરે શેધવારૂપ આરંભથી છુટે છે, (અહીં પાંચમીના અર્થમાં ચેથી વિભક્તિ છે,) તથા કઈ પ્રતિમાં (girો તિ ) પાઠ છે, એટલે આઠ ભેટવાળા કર્મથી પોતે છુટે છે, (વ્યાકરણના નિયમ પ્રમાણે વર્તમાનના સમીપમાં વર્તમાન માફક થાય છે) પા. ૩-૩-૧૩૧ ના નિયમ પ્રમાણે ભવિષ્યકાળના અર્થમાં વર્તન માન કાળ છે. (૨) -
અને તે અચુદત મરણ માટે સંલેખના કરતે પ્રધાન ભૂત (શ્રેષ્ઠ) ભાવે સંલેખન કરે તે બતાવે છે. એટલે કષ તે સંસાર છે. તેને આય તે કષાયે છે. તે કોઇ વિગેરે ચાર છે, તેને પાતળા (એ) કરતે થેડું ખાય, તે બતાવે છે—
તે પણ વધારે પ્રમાણમાં નહિ, તે બતાવે છે, અ૯પાહારી (થોડું ખાનારે) તે છઠ આઠમ વિગેરે સંખનાના અને આવેલા તપને કરતે પારણામાં પણ અલ્પ ખાય, અને અહ૫ આહાર ખાવાથી કેધને ઉદ્દભવ થાય, તેને ઉપશમ