________________
( ૧૯૯ )
નારકતિય 'અનુ દુઃખ જાણું છું. અને માનું છુ કે મારે મેક્ષ જેવુ... માટુ' ફળ લેવાનુ હોવાથી તૃણના સ્પર્શ કઇ દુઃખ દેતા નથી, તેજ પ્રમાણે ઠંડ તાપ ડાંસ મચ્છરની સ્પર્શી સહન કરવા શક્તિમાન છુ, તથા એક જાતના કે જુદી જુદી જાતિના અનુકૂળ કે પ્રતિકૂલ વિરૂપપવાળા ફરશે સહન કરવાને હું. શક્તિવાન છું, પણ લજ્જાને લીધે ગુહ્ય પ્રદેશને ઢાંકવાની જરૂર હોવાથી તે છેડવા હુ· ચાહતા નથી. અને આ સ્વભાવથીજ અથવા સાધનના વિકૃત રૂપપણાથી તે સાધુને શરમ લાગે, તેા તેને ચાળપટ્ટો પહેરવા ક૨ે છે, અને તે પહેાળાઈમાં એક હાથને ચાર આંગળના હોય, અને લબાઈમાં ફેડના પ્રમાણમાં હોય, તેવે ગણતરીના એક રાખે, પણ જો તેવાં કારણા ન હાય, તા અચેલપણેજ વિહાર કરે, અને અચેલપણુંજ ઠંડ વિગેરે સ્પર્શે સારી રીતે સહન કરે, એ બતાવવા કહે છે.
--
अदुवा तत्थ परकमंतं भुनो अचलं तणफासा फुमन्ति सीयफासा फुसन्ति ते फासा फुसन्ति दंसमसग फासा फुर्सति एगयरे अन्नपरे विरूव रूवे फासे अहिया सेइ, अचेले लाघत्रियं आगममाणे जाव સમભિજ્ઞાળિયા (જૂ૦ ૨૨૪)
એવુ કારણ તેને હાય, તે તે સાધુ વસ્ત્ર ધારણ કરે, અથવા પેતે લજજા ન પામતા હોય, તે અચેલ રહી સયમ