________________
(२००) પાળે, અને વસ્ત્રરહિત સંયમ પાળતાં તેને તૃણના ફરશે ફરશે, તથા હૈંડ તાપ ડાંસ મચ્છરના ફરશે દુઃખ દે તેવા એક જાતના કે જુદી જુદી જાતના ભેગવવા છતાં પોતે અલ રહી કર્મનું લાઘવપણું માને, અને તેમાંજ સમત્વ માને, વળી પ્રતિમધારી સાધુજ વિશેષ અભિગ્રહ ધારણ કરે, તે આ પ્રમાણે કે હું બીજા પ્રતિમધારી મુનિઓને કિંચિત આપીશ, અથવા તેમની પાસેથી લેઈશ એ કઈ પણ જાતને અભિગ્રહ ધારણ કરે, તેની ભેગી કહે છે, . जस्त गं भिक्खुस्स एवं भवइ-अहं च खलु अन्नसिं भिक्खूणं असणं वा ४ आहट्ट दलइस्मामि आहडं च साहजिस्सामि १ जस्स ण भिक्खुस्स एवं भवह-अहं च खलु अन्नसिं भिक्खुणं असणं वा ४ आहट्ट दलइस्लामि आहडं चनो साइस्सामि २ जस्सणं भिकावुस्स एवं भवइ अहं च खलु असणं ग ४ आहह नो दल इस्लामि आहडं च माइ जिस्लामि ३ जाल ण भिक्खुम्स एवं भवइ अहंच खलु अन्नेसिं भिक्खूणं असणं वा ४ आहट्टनो दलइस्लामि आहडं च नो साइजिस्सामि ४, अहं च खलु तेण अहाइरित्तेण अहेसणिजण अहापरिग्गहिएणं