________________
(૧૮૯) તે સાધુ ચારે પ્રકારના આહારને વાપરતે રાગદ્વેષ છેને ખાય, તેજ પ્રમાણે કેઈ નિમિત્તથી ડાબી જમણી બાજી આહાર ફેર પડે તે પણ પિતે સ્વાદ કર્યા વિના ફેરવે પ્ર—શા માટે! ઉ–આહારની લાઘવતાને સ્વીકારતે આસ્વાદ ન કરે, આ પ્રમાણે આસ્વાદના નિષેધથી અંત પ્રાંત આહારને સ્વીકાર પણ કહેલે સમજ. આ પ્રમાણે સ્વાદ ન કરવાથી તે સાધુને કર્મની બહેળી નિર્જરા થાય છે, તે બધું પૂર્વ માફક છે, સમપણું સમત્વને પામે અથવા સમ્યકત્વ નિશ્ચળ થાય એ બધું પૂર્વે માફક સમજવું. તેવા ઉત્તમ સાધુ. અથવા સાધ્વીને અંત પ્રાંત આહાર ખાવાથી માંસ લેહી ઓછા થવાથી જર્જરિત હાડકાં થવાથી સંયમ અનુષ્ઠાન શરીરથી બરાબર ન થવાથી ખેદ થાય, તેવી કાય ચેષ્ટાવાળાને શરીર ત્યાગવાની બુદ્ધિ થાય, તે બતાવે છે. .
जस्स णं भिक्खुस्त एवं भवइ-से गिलामि च खलु अहं इमंमि समए इमं सरीरगं अणुपुव्वेण परिवाहित्तए, से अणुपुव्वेणं आहारं संवहिज्जा, अणुपुव्वेणं आहारं मंवहिता कसाए पयणुए किच्चा समाहियच्चे फलगावयट्ठी उहाय भिक्खु अभिनि
(૦ ૨૨૨) .
એક ભાવના ભાવનાર જે સાધુને આહાર ઉપકરણમાં લાઘવપણું પ્રાપ્ત થયું હોય, તેને આ અભિપ્રાય