________________
(૧૯૪) વિગેરે ન હોય, તથા ઉપર કે અંદર ઠારનું પાણી પડેલું ન હેય (અર્થાત્ છાંટા પડેલા ન હય,) તથા વસ્સાદનું કે નીચેનું પાણી તેમાં પડેલું ન હોય, તેજ પ્રમાણે કીડીયા, પાંચ વર્ણની સેવાળ, તુર્તની પાણીથી પળાળેલી માટી કળયાનાં જાળાં રહિત નિર્દોષ જગ્યા હોય, તેવા મહા
સ્થડિલમાં ઘાસને પાથરે. પ્ર–કેવી રીતે? તે કહે છે. તે જગ્યાને આંખથી બરોબર જોઈને પછી જે હરણથી બબર પૂછને (દરેકમાં બે વાર લેવાનું કારણ બને બર જુએ) સંથારો પાથરીને ઝાડા પેશાબની જમીન બરેબાર જઈને પૂર્વ દિશાના મોઢે સંથારા ઉપર બેસી હથેળી અને લલાટમાં રજોહરણ ફરસાવીને સિદ્ધ ભગવંતને નમસ્કાર કરીને પંચ પરમેષ્ઠિને યાદ કરી (અપિ શબ્દને અન્ય અર્થ છે) સમયમાં મુકરર કરેલા સ્થાનનાં ઇંગિત મરણ કરે, (ઇત્વર શબ્દને અર્થ પદ પગ મનની અપેક્ષા માટે છે તેથી) પાદપિપગમન અણસણ અથવા કરે, (પણ ઇવરને અર્થ સાકાર અમુક કાળ સુધીનું એ અર્થ ન લેવે) કારણ કે જિન કલપી વિગેરે મુનિને બીજા કાળમાં પણ સાકાર પ્રત્યાખ્યાનને સંભવ નથી, તે પ્રત્યાખ્યાન જેવા અંતિમ વખતે સરકારને સંભવ ક્યાંથી હોય? કારણ કે ઈવર તે અમુક કાળનું પચ્ચખાણ રોગી anક કરે, કે જે આ રોગથી પાંચ દિવસમાં મુકાઈશ,