________________
(૧૭૯) તે સાધુને આપે, તે સમયે ગ્લાન સાધુએ સૂત્રાર્થને અનુસારે જીવિતને નહિ વાંછતાં મરવું બહેતર ! એમ વિચારીને તેણે શું કરવું તે કહે છે, પૂર્વે બતાવેલા જિન કલ્પી વિગેરે ચારમાંથી કઈ પણ એક સાધુએ પ્રથમ વિચારવું, કે ઉદ્દગમ વિગેરે ક્યા દેષથી આ દૂષિત છે? તેમાં અભ્યાહત જાણીને તેને નિષેધ કરે, તે આ પ્રમાણે હે આયુષમન્ હે ગૃહપતે! આ મારા સામે આણેલું કે અણાવેલું અશન ખાવાને પાણી પીવાને અથવા તેવું બીજું આધાકર્મ વિગેરે દેષથી દુષ્ટ અમને કલ્પતું નથી, આ પ્રમાણે તે દાન આપતા ગૃહસ્થને સમજાવે, બીજી પ્રતિમાં– __ " तं भिक्खु केइ गाहावई उव संकमित्तु बया, आउसंतो समणा ! अहन्नं तव अट्टाए असणं वा ४ अभिहडं दलामि, से पूव्वामेव जाणेजा-आउसंतो गाहावई ! जन्नं तुमं मम अट्ठाए असणं वा ४ अभिहडं चेतेसि, णोय खलु मे कप्पइ एयप्पगारं असणं वा ४ भोत्तए वा पायए वा अन्ने वा तहप्पगारोत"
આમાં પણ તેજ પાઠ છે કે કેઈ ગૃહસ્થ સાધુ પાસે આવીને કહે કે હું તમારે માટે ચાર પ્રકારના આહારમાંથી કોઈ પણ સામે લાવીને આપું ! તે સાધુ પ્રથમથી જાણે તે કહે કે ગૃહસ્થ ! તું મારે માટે કંઈ પણ સામે