________________
(૧૮૬) હેવાથી સમ્યક્ત્વ અથવા સર્વ પ્રાણુ ઉપર સમભાવ પણું કે રાગદ્વેષ રહિત પણું જાણવું તથા તે સાધુને લઘુતા હેવાથી તેને એકત્વ ભાવનાને અધ્યવસાય થાય તે બતાવે છે. । जस्स गंभिक्खुस्स एवं भवइ-एगे अहमंसि नमे अस्थि कोइ न याहमवि कस्सवि, एवं से एगागिणमेव अप्पाणं समभिजाणिज्जा, लाघवियं आगममाणे तवेसे अभिसमन्नागए भवइ जाव स. सभिजाणिया (सू० २१९) " ( વાકયની શેભા માટે છે) જે સાધુને આ વિચાર થાય કે “હું એકલે છું, સંસારમાં ભ્રમણ કરતાં પરમાર્થ દષ્ટિએ જોતાં મને ઉપકાર કરનાર બીજે કઈ નથી, અને હું પણ બીજા કેઈન દુઃખને દૂર કરવામાં સહાયક નથી, કારણ કે પિતાના કરેલાં કર્મનું ફળ ભેગવવામાં સર્વ જેને ઈશ્વર (સમર્થ) પણું છે “આ પ્રમાણે આ સાધુ પિતાના આત્માને અંતરદષ્ટિએ સમ્યગ રીતે એકલે જાણે, અને આ આત્માને નરક વિગેરેનાં દુખેથી બચાવવા શરણ આપવા ગ્ય બીજે નથી, એવું માનતા હોય તે પિતાને જે જે રોગ વિગેરે દુઃખ દેનારાં કારણે આવે, ત્યારે બીજાના શરણની ઉપેક્ષા કરતે “મેં કર્યું છે માટે મારેજ ભેગવવું” આ નિશ્ચળ વિચાર કરીને સમ્યમ્ રીતે ભેગવે છે.