________________
( १७७).
પાંચમો ઉદ્દેશે. ચેાથે ઉદેશે કહીને હવે પાંચમે કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે ગયા ઉદ્દેશામાં ગાર્ધપૃષ્ટ વિગેરે બાળમરણ બતાવ્યું પણ આ ઉદેશામાં તે તેથી ઉલટું ભક્ત પરિજ્ઞા નામનું મરણ ગ્લાન ભાવ પામેલા સાધુએ સ્વીકારવું તે કહે છે. તેથી આ સંબંધે આવેલા ઉદેશાનું આ પ્રથમ સૂત્ર છે.
जे भिक्खू दोहिं वत्थेहिं परिसिए पायतइएहिं तस्स णं नो एवं अवह तइयं वस्थं जाइरसामि, से अहेसणिजाई वत्थाई जाइजा जा एवं खुत्तस्स भिक्खुस्स मामग्गियं, अह पुण एवं जाणिज्जाउबाइकते खलु हेमंते गिम्हे पडिवण्णे, अहा परिः जुन्नाई वत्थाई परिविजा, अहा परिजुन्नाइं परि. हवित्ता अदुवा संतरुत्तरे अदुवा ओमचेले अदुवा एगसाडे अदुवा अचेले लापवियं आगममाणे तवे से अभिसमन्नागए भवइ जमेयं भगवया पवेहवं तमेव अभिसमिच्चा सव्वओ सव्वत्ताए. सम्मत मेव समभिजाणिया, जस्सणं भिक्खुस्स एवं भवई पुट्ठो अबलो अहमसि नालमहमंसि गिहतरसंकमणं भिक्खायरिय गमणाए, से एवं वयंतस्स परों - १२