________________
(૧૨૭). ન ખાધું હોય તે વખતે સવારનો નાસ્ત કરવા અમારી ધીરજ માટે કઈ વખત પણ આવવું અથવા જ્યારે તમને જે કપે તેવું અમે તમને આપશું વળી અમારે મઠ તમારા રસ્તામાં જ છે કદાચ તમે બીજે રસ્તે જતા હતે. છેડે ફેરે ખાઈને પણ આડા માર્ગે બીજે ઘેરે જઈને પણ અમારે ત્યાં આવવું આ આગમનમાં ખેદ માનવો નહીં (આ પ્રમાણે પ્રેમ ધરાવી જૈન સાધુને બાધ વિગેરેના સાધુ આમંત્રણ કરે) પ્ર. શામાટે આવું બધ સાધુ કરે છે? ઉઠ તે કહે છે વિભક્ત (જુદા) ધર્મ પાળતા અને કદાચ જૈન સાધુના ઉપાશ્રયમાં આવીને અથવા રસ્તામાં • જતાં નિમંત્રણ કરે અથવા પિતાની પાસેનું ભજન વિગેરે આપે અથવા ભેજન આપવાની નિમંત્રણ કરે અથવા ભક્ત માફક વૈયાવચ્ચ કરે આ બધું જૈન સાધુને કુશીલ સાધુનું ન કપે તેમ તેને પરિચય પણ ન કરે કેવી રીતે જિન સાધુ રહે? ઉ–તે કુશીલ સાધુ બહુ માનથી સાધુને આદર કરે તે પણ પિતે તેમાં ગૃદ્ધ ન થાય તેજ દર્શન શુદ્ધિ સાધુની રહે છે. જે તેવા કુશીલની સબત કરે તે જન સાધુને પિતાના કઠણ સંયમમાં અનાદર થાય અને પિતે પણ તેવું કુશીલ આચરે.) અથવા હવે પછીનું પણ સુધર્માસ્વામી કહે છે.
इहमेगेसिं आयारगोयरे नो सुनिसंते भवति