________________
(૧૩૦) નાસ્તીકે કહે છે કે આ બધે લેક જે દેખાય છે તે બધું માયા (જુઠ) ની ઈદ્ર જળ જેવું તથા સ્વપ્નમાં દેખ્યા જેવું છે અને અવિચારીત રમણીયપણે ભૂતને અભ્યગમ (સ્વીકાર) કરવા છતાં પરેલેકને અનુયાયી જીવ પણ નથી, શુભ અશુભ ફળ-નથી પણ જેમ કિણ વિગેરેમાંથી જેમ નસ ઉત્પન્ન થાય છે, તેમ ભૂતામાંથી ચૈતન્ય થાય છે. આ બધું માયાકાર ગંધર્વ નગરના જેવું છે. કારણ કે પૂન્ય પાપ વિગેરે યુક્તિથી સિદ્ધ થતાં નથી. વળી ચાર્વાક કહે છે.– . “વા થાકચિત્તે, વિવિઘ તથા તથા यद्येतत्स्वयमर्थेभ्यो, रोचते तत्र के वयम् ॥ १ ॥ भौतिकानि शरीराणि, विषयाः करणानि च । तथापि मन्दैरन्यस्य, तत्त्वं समुपदिश्यते ॥ २ ॥ - જેમ જેમ અર્થો વિચારીએ તેનું વિવેચન કરીએ તેમ તેમ જે જે અર્થ તરફ રૂચે તેમાં આપણે કઈ ગણત્રીમાં (જેમ જેમ વિચાર કરીયે તેમ તેમ આ બધું વિષય તરફ ખેંચાઈ જાય ત્યારે આપણે વિચાર કરવાની શું જરૂર !) - આ શરીર તથા વિષય અને ઇન્દ્રિયે બધું ભૂતમાંથી બનેલું છે. તે પણ મંદ બુદ્ધિવાળાએ બીજા ને ફસાવવા તવ તરિકે ઠસાવી દીધું છે.