________________
( ૧૨૯)
ભના અથી અને છે, અથવા તે શાસ્ત્ર વિગેરેના સાધુ, અથવા જે કુશીળ છે, તેઓ સાવદ્ય આરભના અથી છે. તેજ પ્રમાણે મઠ, આરામ, તળાવ, કુવા બનાવવા પોતાને માટે રાંધેલું ખાનારા વિગેરે સાધુ બેલે છે કે, પ્રાણીએને મારે, આ પ્રમાણે ખીજા પાસે મરાવતા; અને મારનારની અનુમેદના કરતા; અથવા બીજાનુ' દ્રવ્ય લેવાથી કડવુ ફળ છે, તેને વિસરીને, તથા જેના શુભ અધ્યવસાયા ઢકાઈ ગયા છે. તેઓ ચારીનુ દ્રવ્ય લે છે. વળી, પહેલા ત્રીજા વ્રતમાં થાપું કહેવાનુ હાવાથી તેને પ્રથમ કહીને ખીજા મહાવ્રતનુ વધારે કહેવાનુ હેાત્રાથી જા વ્રતનાં ઉપન્યાસ હવે કરે છે. ( અથવા એ અવ્યય મીન્ને પક્ષ બતાવે છે, તે કહે છે.) એટલે, અદત્ત લે છે. અથવા, નાના પ્રકારની યુક્તિ ચેાજે છે. તે મતાવે છે કે, સ્થાવર જગમ સ્વરૂપવાળે લેાક છે, તેમાં નવ ખંડવાળી પૃથ્વી છે અથવા સાત દ્વીયવાળી પૃથ્વી છે. બીજા મતમાં માને છે કે, બ્રહ્માના અડામાં પૃથ્વી અંદર રહેલી છે. વળી ખીજા મતવાળા કહે છે કે બ્રહ્માના અડા જેવી પાણીમાં રહેલી ભીજાતી એવી સેકડો પૃથ્વીએ પાણીમાં રહે છે તથા જેઓ પોતાના કના ફળને ભાગવનારા છે પરલેાક છે અધ મોક્ષ છે પાંચ મહાભૂત છે (આવા જુદા જુદા અનેક મત છે.)