________________
(૧૭૪) નથી; તેથી, મારે ભક્ત પરિણા ઈગિત મરણ અથવા પાદપ ઉપગમન ઉત્સર્ગથી મરણ કરવા એગ્ય છે. પણ, મારે આ અવસરે તેવું કરવું બની શકે તેવું નથી. કારણકે તેમાં અમુક સમય સુધી કાળ ક્ષેપ કરે જોઈએ. તે ઉપસર્ગ મારાથી સહન થાય તેમ નથી; અથવા, ગની વેદના ઘણે કાળ સહેવાને હું શક્તિમાન નથી. તે મારે હમણ અપવાદનું વેહસ અથવા ગાદ્ધ પૃષ્ઠ મરણ સ્વીકારવું ચોગ્ય છે. પણ, જે ઉપસર્ગથી પીડાયલે હેય તે પાપ સેવવું તેને નથી તેવું બતાવવા કહે છે –
સ તે સાધુને વસુ-દ્રવ્ય (સંયમ) છે, તે સંયમવાળે હોય તે વસુમાન છે. તેને અનુક્રમે સિદ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત થવા છતાં, કેઈ સ્ત્રીના કટાક્ષને ઉપસર્ગ સંભવ થતાં પણ, તે ન સેવવાથી ગાતો (આ સમતાત્ વ્યવસ્થિત ચારે બાજુથી મર્યાદામાં રહે તે) આવૃત છે, અથવા વાયુ વિગેરેથી થયેલ ઠ ડે સ્પર્શ જે દુખ આપનાર છે, તેની ચિકિત્સા ન કરવાથી વસુમાન્ સિદ્ધાંતથી પ્રાપ્ત કરેલ જ્ઞાનવાળા આત્મા વડે વ્યવસ્થિત છે, તે ઉપસર્ગ આવતાં વાયુ વિગેરેની ઠી વેદનાને સહન ન કરી શકવાથી શું કરે? તે કહે છે. (દુ અવ્યય હેતુના અર્થમાં છે.) જેથી, ઘણે કાળ વાયુ વિગેરેની ઠી વેદનાને સહન ન કરી શકવાથી અથવા જે કારણુણી યુવા સ્ત્રી ઉપસર્ગ કરવા આવેલી છે, તે વિષ ભક્ષણથી કે, ફ