________________
(૧૬) તે કહે છે. તેઓ દીક્ષા લઈને મોક્ષ તરફ પ્રયાણ કરી. કામ ભેગેને ત્યાગી તથા જીને દુઃખ ન દઈને પરિગ્રહને ધારણ ન કરતા વિચરે. (પહેલું છેલ્લું લેવાથી વચલાં ત્રણ આવે છે, તેથી જુઠ ન બેલતા ચેરીને ત્યાગી બ્રહ્મચર્ય પાળતા વિચરે એવા સાધુએ પિતાના દેહમાં પણ મમત્વ ત્યાગે છે. એમજ બધા લેકને વિષે કઈપણ જાતને પરિગ્રહ તેઓ રાખતા નથી. (ચ સમુચ્ચયના અર્થ માં છે. અને તે ભિન્ન ક્રમ બતાવે છે. શું વાક્યની શોભા માટે છે.) વળી પ્રાણીઓને દંડે તે દંડ છે. અને તે દંડે બીજા જીવને પરિતાપ કરનાર છે. તે દંડને પ્રાણ તરફ અથવા પ્રાણી વિષે નાંખવાથી પાપ થાય કમ બંધાય. તેથી તે પાપ રૂપ કર્મ તે અઢાર પ્રકારનું છે. તેને પિતે ઉત્તમ સાધુ આચરતો નથી. તથા બાહ્ય અત્યંતર ગ્રંથ છે તેને ત્યાગવાથી તેવા સાધુને તીર્થકર ગણધર વિગેરેએ અગ્રંથ (નિર્ગથ) કહે છે. - પ્ર–આ કેશુ થાય?
ઉ–ોવ તે અદ્વિતીય એટલે રાગદ્વેષ રહિત હોય છે. તથા તિવાળે એટલે સંયમ અથવા મેક્ષ છે તેના ખેદને જાણનારે છે. અને તે નિપુણ હોવાથી દેવલેકમાં પણ ઉપપાત યવન છે. એમ જાણને વિચારે છે કે બધાં સંસારી સ્થાન અનિત્ય છે. એવી બુદ્ધિથી પિતે પાપ કર્મને વર્જનારે થાય છે. કેટલાક પુરૂષે તે મધ્યમ વયમાં પણ
૧૨