________________
(૧૬૦)
વૃદ્ધાવસ્થા છે, તેમાં મધ્યમ વયવાળે પરિપકવ (સ્થિર) બુદ્ધિવાળે હેવાથી ધર્મને એગ્ય છે, તે પ્રથમ બતાવે છે, કેટલાક મધ્યમ વયમાં બેધ પામેલા ધર્મ ચરણ માટે તૈયાર થએલા તે સમુથિત જાણવા. જો કે યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેનારા હોય છે, છતાં પણ, બાહુલ્યતાથી તથા પ્રાયે મધ્યમ અવસ્થામાં ભેગ તથા કુતહલની ઈચ્છા દૂર થયેલ હોવાથી અવિઘપણે ધર્મને અધિકારી થાય છે. માટે, મધ્યમ વય લીધી છે. - પ્ર–કેવી રીતે બંધ પામેલા તૈયાર થયા છે?
ઉ–કહે છે. અહી ત્રણ પ્રકારના બોધ પામનારા જાણવા. (૧) સ્વયં બુદ્ધ, (૨) પ્રત્યેક બુદ્ધ, (૩) બુદ્ધબેધિત. તે ત્રણમાં અહીં બુદ્ધાધિત અધિકાર છે, તે કહે છે, “મેઘાવી” તે મર્યાદામાં રહેલ• બુદ્ધિમાન સાધુ પંડિત (તીર્થકર) વિગેરેનું હિત ગ્રહણ કરવું; અહિત છેડવું, એ વચન પ્રથમ સાંભળીને પછી વિચારીને સમતાને ધારણ કરે.
પ્ર—શા માટે? * ઉ–કારણ કે સમતા એટલે મધ્યસ્થ પણું ધારીને આર્ય તીર્થકર વિગેરે એ પ્રકર્ષથી શ્રુતિ ચારિત્રરૂપ ધર્મ કહે છે. અને મધ્યમ વયમાં તેમણે ધર્મ સાંભળીને બોધ પામીને ચારિત્ર લેવા તૈયાર થયેલા છે. તે શું કરે