________________
(૧૭૦ )
ન ધુએ, સ્થવિર કલ્પીને તેા વર્ષાદ આવ્યા પહેલા અથવા મંદવાડમાં ચિત્ત પાણીથી ચતનાથી ધાવાની અનુજ્ઞા (સમતિ) છે, પણ જિન કલ્પીને તેમ ધોવુ ન કહ્યું, તેમ પ્રથમ ધોઇને પછી રંગેલાં કપડાં હોય તે પણ ન પહેરે, તથા ખીજા ગામે જતાં વસ્ત્ર સ’તાડયા વિના ચાલે, અર્થાત્ અંત પ્રાંત (તદ્દન સાદાં જીણુ જેવાં) વસ્ત્ર ધારે, કે તેને ચારાવાના ડરથી ઢાંકી રાખવાં ન પડે તેથીજ જિન કલ્પી મુનિ અવમ ચેલિક છે; તેને ચેલ ( વસ્ત્ર) પ્રમાણથી તથા મૂળથી અવમ (આછી કીંમતનું) હોય; તેથી અવમ ચેલિક છે. ( છુ અવધારણના અથમાં છે. ) આ પ્રમાણે વસ્ત્ર ધારી જિન કલ્પિ મુનિને ત્રિકલ્પવાળી અથવા ખાર પ્રકારની આઘ ઉપધિવાળી સામગ્રી હોય છે. પણ ખીજી ઉપષિ ન હોય; અને ઠંડો દૂર થતાં તે વસ્ત્રો પણ ત્યજી દેવાનાં છે, તે બતાવે છે.
अह पुण एवं जाणिजाउवाइकने खलु हेमंते गिम्हे पडिवने अहापरिजुन्नाइं वत्थाई परिद्वविजा अदुवा संतरुत्तरे अदुवा ओमचेले अदुवा एगसाडे अदुवा अचेले (सू० २१२ )
જો, તે વા બીજા શીયાળા સુધી ચાલે તેવાં હોય, તે અને વખતે પડિલેહણા કરી ધારણ કરે; અથવા, પાસે રાખે. પણ જો છ જેવાં થઇ ગયાં હોય તેવુ