________________
( ૧૬૭)
બીજા પાસે તત્ત્વ સમજીને તે ગૃહસ્થને સમજાવે, કે આ અગ્નિ સેવવા મને પતા નથી, પણ તમે સાધુ ઉપર ભક્તિ અને અનુકમ્પાથી પુણ્યના સમૂહ ઉપાર્જન કર્યા છે. આ પ્રમાણે સુધર્માંસ્વામી કહે છે. ત્રીજો ઉદ્દેશ સમાસ થયે.
ચાથા ઉદ્દેશેા.
ત્રીજો કહ્યા પછી ચેથા કહે છે. તેના સંબધ આ પ્રમાણે છે, ગયા ઉદ્દેશામાં ગોચરી ગયેલા સાધુને ઠંડથી શરીર ક"પતાં ગૃહસ્થને ખાટી શંકા થાય, તે સાધુએ દૂર કરવી, પણ જો ગૃહસ્થના અભાવમાં જુવાન સીને સાધુના ઉપર કામ ચેષ્ટાની ખાટી શકા થાય, અને કુચાલની ઇચ્છાથી સ્પર્શ કરવા આવે, તા ગળે ફાંસો ખાઈને અથવાગા પૃષ્ઠ વિગેરે આપઘાતનુ' મરણ પણ સ્વીકારવું; (પણ ખાટુ‘ કામ કરવુ' નહિ'.) આવુ. ઉપસનું કારણ ન હોય તે આપધાત ન કરવા, તે બતાવવા આ ઉદ્દેશેા કહે છે. આ સબધે આવેલા ઉદ્દેશાનુ આ પહેલું સૂત્ર છે.
जे भिक्खू तिहिं वत्थेहिं परिवुसिए पायच उत्थे - हिं तस्से णं नो एवं भवइ - चउत्थं वत्थं जाइस्सामि से अहेसणिज्वाइं वत्थाइं जाइजा अहापरिग्गहिया वत्थाई धारिजा, नो धोइजा नो घोथ