________________
(૧૫૪) સંમતિ ન આપી હોય તે પણ, તે કરાવે; અને મીઠાં વચન, અથવા બળાત્કારથી હું સાધુ પાસે ગ્રહણ કરાવીશ એવું માને; અને બીજે કઈ ગૃહસ્થ સાધુના થડા આચારને જાણતે હેયતે પૂછયા વિના જ છાનું કાર્ય કરે; અને વિચારે કે, હું તેમને ભેજન વિગેરે આપીશ. હવે તે ન ભોગવવાથી શ્રદ્ધાને ભંગ થવાથી અથવા, મધુર સેંકડે વચનના આગ્રહથી, અથવા કોધના આવેશથી નિશ્ચયથી સુખ. દુઃખ પણે અવલેક જાણનારે આ સાધુ છે. એમ જાણીને પશ્ચાત્તાપ પૂર્વક રાજાની આજ્ઞા લઈને ન્યકાર ભાવના પામેલ Àષી બનીને તે સાધુને મારે પણ ખરે તે બતાવે છે, અને એક બતાવવાથી ઘણાને આદેશ છે તેથી જેઓ, આ પૂછીને અથવા વિના પૂછે આહાર વિગેરે લાવવામાં ઘણું દ્રવ્ય ખરચીને સાધુને અર્પણ કરે; અથવા દ્રવ્ય ખરચી બનાવેલું ભોજન વિગેરે સાધુઓ ન લે, તે, તેમને, તે ગૃહસ્થ કોધી બનીને પીડા કરે છે.
પ્ર–કેવી રીતે? - ઉ–કહે છે. તે શેઠ વિગેરે કોધી બનીને પિતે સાધુને મારે છે. અથવા, મારવા માટે બીજાને પ્રેરણ કરે છે, અને બેલે છે કે આ સાધુને દંડા વિગેરેથી મારે; તથા એના હાથ પગ કાપીને ઘાયલ કરે; તથા અગ્નિ વિગેરેથી બાળે તથા તેમના સથળનું માંસ પકાવે, તેનાં