________________
( ૧૪૨ )
આવે તેમને આ પ્રમાણે કહેવુ. જેમ તમારા ખધામાં પણ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિના આરભ કરવા, કરાવવે, અનુમાવે એમ સંમતિ આપી છે. એથી બધી જગ્યાએ. આ પાપ અનુષ્ઠાન છે. એમ અમારા મત છે. અર્થાત્ તમે તે હિંસાને પાપ માનતા નથી, પણ જીવાને દુઃખરૂપ હોવાથી અમે તેમને જૈનમત પ્રમાણે પાપ માનીએ છીએ. તે કહે છે.
તવ આ પાપ અનુષ્ઠાન છેડીને હુ... રહ્યો છું. એજ માા વિવેક છે. (જે ખીજાને દુ:ખ દેવાનું છેડે છે, તેજ પોતે પાપથી બચેલા છે. અને તેજ ધર્મ કહેવાને ચેાગ્ય છે) તેથી હું બધાથી અપ્રતિસિદ્ધ આસ્રવઢારાવાળા સાથે કેવી રીતે ભાષણ કરૂ: ( જે જીવેાને બચાવવા ચાહે તે હિ‘સકેાની સાથે કેવી રીતે વાદ કરી શકે ? ) તેથી વાદ કરવા દૂર રહે. એ પ્રમાણે અસમનુજ્ઞ (અસ'મતિ ) ના વિવેક કરે છે.
પ્ર૦ અન્ય તીથિએ પાપની સમતિવાળા અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ ચારિત્ર રહિત અને અતપસ્વી છે તેવું કેવી રીતે માના છે? કારણ કે તેઓ ન ખેડાએલી ભૂમિ ઉપર જે વન છે તેમાં કે વાસ કરનારા છે. કંદમુળ ખાનારા છે. અને ઝાડ વિગેરેના આશ્રયે રહેનારા છે અહી જૈનાચાર્ય કહે છે,
—અરણ્યવાસથીજ ધર્મ નથી પણ જીવ અજીવના સપુર્ણ જ્ઞાનથી તથા તેમની રક્ષાનાં અનુષ્ઠાન કરવાથી ધર્મ છે અને તેવા ધમ તેમનામાં નથી, તેથી તે અસમને જ્ઞ