________________
( ૧૪૭) गादावई नो खलु ते वघणं आढामि नो खलु ते चपणं परिजाणामि, जो तुमं मम अट्ठाए असणं वा ४ वत्थं ४ पाणाई वा ४ सणारम्भ समुद्दिस्स कीय पामिचं अच्छि अणिसहं अभिहडं आहचेएसि आवसहं वा समुस्सिणासि, से विरभो બાવતો ગદાવફે ? પૃથક્ષ અર્જરવા! (જૂ૦ ૨૦૨) સામાયિક ઉચ્ચરેલ તે સાધુ સવ સાવદ્ય અનુષ્ઠાન ડવાથી માઁદર ( મેરૂ ) પર્વ તે ચડવા સમાન પ્રતિજ્ઞા કરેલા ભિક્ષાથી જીવન ગુજારનાર સાધુ-ભિક્ષા લેવા કે બીજા કાય માટે પરાક્રમ ( વિહાર ) કરે, અથવા ધ્યાનમાં લીન થઈને ઉભા રહે, અથવા ભણવું ભણાવવુ', અથવા સાંભળવુ કે સ ́ભળાવવુ' હોય ત્યારે બેસે, તથા કોઇ જગ્યાએ માર્ગમાં થાકતાં આડા પડે ( સુઇ રહે) પ્ર૦ આ બધુ' કઇ જગ્યાએ કરે? તે બતાવે છે— મશાણુ. એટલે જ્યાં મુડદાં દાટે ખાળે તે સ્થાન, ( જેનું બીજું નામ પિતૃવન છે, તેમાં સુવાનુ સભવે નહિ, માટે યથાયેાગ્ય જ્યાં ઘટે, તે લેવુ', તે વિચારતાં ગચ્છ વાસીઓને તે મશાણુ વિગેરે સ્થાન કલ્પતાં નથી, કારણ કે તેવા સ્થાનમાં રહી પ્રમાદ થતાં વ્યંતર વિગેરેના ઉપદ્રવ થાય છે, તથા જિનકલ્પી મુનિ થવાની સત્વ ભાવનાને ભાવનાર સ્થવિર કલ્પી મુનિને પણ મસાણમાં નિવાસ કરવાની
2
.
-