________________
(૭૬). એટલે, સાધુ પ્રથમ તે, પિતે સારા ચારિત્રથી રહિત છે, અને પિતે સારા ચાસ્ત્રિ પાળનાર ઉઘુક્ત વિહારી ઉત્તમ સાધુને નિંદે છે. આ તેમની બીજી ભૂખતા છે.
અથવા, જે શીળવતે છે તે ઉપશાંત છે. એવું બીજાએ કહે છતે, તે કુસાધુ બોલે કે “એ ઘણે ઉપકાર કરનારા આચાર્ય વિગેરેમાં તમારા કહેવા મુજબ ક્યાં શીલ અને ઉપશાંતતા છે?” આ પ્રમાણે બોલતા દુરાચારી સાધુની બીજી મૂર્ખતા થાય છે. પણ, બીજા કેટલાક સાધુઓ વીર્યાતરીય કર્મના ઉદયથી જે કે, પિતે પુરૂં ચારિત્ર ન પાળતા હાય; છતાં પણ, બીજા ઉત્તમ સાધુઓની પ્રશંસા કરતા રહીને પોતે પણ બીજાને સારા આચાર બતાવે છે. તે કહે છે -- नियमाणा वेगे आयारगोयर माइक्खंति, · રામદ સાહૂળિો (૪૦૨૧૦)
અશુભ કર્મના ઉદયથી સંયમથી દૂર થાય, અથવા લિંગ મુકી દે, અર્થાત્ કેટલાક સાધુએ મેહુના ઉદયથી ચારિત્ર ન પાળી શકે, ત્યારે કોઈ સાધુને વેષ મુકી દે, અથવા વેષ રાખે તે પણ પિતે સાધુને જેવો આચાર હેય, તે લેકેને બતાવે છે. અને પિતાની નિંદા કરતા કહે છે, કે તે ઉત્તમ આચાર પાળવાને અમે સમર્થ નથી, આ કારણથી ચારિત્ર ન પાળ્યું, તેજ તેમની મૂર્ખતા છે. પણુ વચન સાચું બેલિવાથી બીજી મૂર્ખતા થતી નથી,