________________
( ૭૯ )
: અસયમ નામના જીવિતના નિમિત્તથીજ. અર્થાત્ હવે, અમે સુખેથી સંસારમાં જીવશુ, એમ વિચારીને, સાવદ્ય અનુષ્ઠાન કરીને સયમથી દુર થાય છે, તેવા જીવેનુ શુ થાય છે ? તે કહે છે. તે કુસાધુએ ઘરવાસથી નીકળ્યા, છતાં જ્ઞાન દર્શન ચારિત્રના મૂળ ઉત્તર ગુણમાં કઇ પણ; ખામી આવવાથી તેને દીક્ષા પાળવી મુશ્કેલ થાય છે, તેવા ભ્રષ્ટ સાધુઓનું જે થાય; તે કહે છે. (હું અવ્યય હેતુના અ માં છે. જેથી અસમ્યગ્ અનુષ્ઠાનથી દીક્ષા છેડેલા સાધુ બાળ બુદ્ધિવાળા જે સામાન્ય પુરૂષા છે, તેમનાથી. પણ નિંદાય છે. ( જવાં હોય; ત્યાં તિરસ્કાર પામે છે.) વળી, તેઓ સંયમ મુકવાથી કુવાના અરહટ્ટના ન્યાયે વાર'વાર નવી જાતિ ( જન્મ ) મેળવે છે.
પ્રઃ તેઓ કેવા છે ?.
અથવા
ખેતે
ઃ—અધઃસયમ સ્થાનમાં વખતે રહેલા હોય; અવિદ્યાથી નિચે ( કુમાર્ગે) વર્તતા હોય; છતાં, પેાતાને વિદ્વાન માનતા લઘુતાથી આત્માને ઉંચે ચડાવે છે. ( પોતાને હાથે પેાતાની સ્તુતિ કરે છે. ) વળી, પાતે થા ભણેલા હોય; તેપણુ, માનથી ઉંચા બનીને રસ અને સાતા ગારવની બહુલતાથી માને છે. કે, હું મહુશ્રુત છું, અને આચાય જે જાણે છે, તે મે' તત્વને થાડાજ કાળમાં જાણી લીધું છે. એવું માનીને આત્માને અહકારી બનાવે છે.
3
44