________________
(૧૦૭) વિનાશ છે. પણ, સર્વથા જીવને વિનાશ નથી, એવું સુધર્માસ્વામી કહે છે. આ પ્રમાણે–પાંચમે ઉદેશે સમાપ્ત થતાં, ધૂતામ્ય નામનું છઠું અધ્યયન પણ સમાપ્ત થયું. (ટકાના કિલોક ૮૩૫ છે.)
છઠું અધ્યયન સમાપ્ત. - છઠ્ઠા પછી સાતમું અધ્યયન કહેવું જોઈએ, પણ તે વિચ્છેદ જવાથી આઠમું વિક્ષ નામનું અધ્યયન કહે છે,
अथाष्टमं विमोक्षाध्ययनम् સાતમું અધ્યયન મહાપરિણા નામનું હતું, તે વિચ્છેદ જવાથી તેને મુકી છઠ્ઠા સાથે આઠમાને સંબંધ કહે જોઈએ, તે આ પ્રમાણે છે. છટ્રા અધ્યયનમાં પિતાનાં કર્મ શરીર, ઉપકરણ તથા ગારવત્રિક તથા ઉપસર્ગ સન્માનના વિધૂનન વડે નિઃસંગતા બતાવી, પણ જે અંતળે સમ્યગ નિર્માણ થાય તે જ તે સફળતા પામે તેથી સમ્યગૂ નિર્માણ (સમાધિ મરણ) બતાવવા માટે આ આરંભ કરે છે.
અથવા નિઃસંગ વિહારી સાધુએ અનેક પ્રકારના પરિસહ ઉપસર્ગો સહન કરવા, એવું છઠ્ઠામાં બતાવ્યું, તેમાં મારણાંતિક ઉપસર્ગ આવે છતે અદીન મનવાળા બનીને સમ્યગૂ નિર્માણ જ કરવું, એ વિષય બતાવવા આ આઠમું અ