________________
(૧૧૦) આ અધિકાર છે, કે વહાનસ તે ઉબંધન (ફસે ખા) ગાદ્ધ પૃષ્ઠ તે બીજાને માંસ વિગેરેના હૃદયના ન્યાસથી (બીજાને પિતાનું માંસ અર્પણ કરવું તે) વૃદ્ધ (ગીધ) વિગેરેથી પિતાને નાશ કરાવ.
એ બે પ્રકારના મરણ (આપઘાત)નું વર્ણન.
પાંચમા ઉદ્દેશામાં–ગ્લાનતા અને ભક્ત પરિણા સમજવી, છઠ્ઠામાં એકત્વ ભાવના તથા ઇગિત મરણ જાણવું.
સાતમામાં માસ વિગેરેની ભિક્ષુકની પ્રતિમાઓ બતાવી છે તથા પાદપેપગમનનું વર્ણન છે, આઠમામાં અનુપૂર્વે વિહાર કરનારા દીર્ઘ સંયમ પાળનારા શાસ્ત્રાર્થ ગ્રહણના સ્વીકાર પછી તેનાથી નિવૃત્તિ લેવા સંયમ અધ્યયન તથા અધ્યાપન (શીખવવુ) તથા નિર્મળ કિયા કરનારા સાધુઓ તૈયાર થયા પછી (ઉત્કૃષ્ટ તપ વડે) કાયાને દુર્બળ બનાવીને (આચાર્ય કે ગચ્છનાયક) ભક્ત પરિજ્ઞા, ઈગિત મરણ અથવા પાદપઉપગમન એ ત્રણમાંથી કઈ પણ સ્વીકારે તેનું વર્ણન છે.
આ પ્રમાણે પાંચ ગાથાને સંક્ષેપથી અર્થ કહે, અને વિસ્તારથી તે દરેક ઉદ્દેશામાં કહેવાશે, નિક્ષેપ ત્રણ પ્રકારે છે, ઓદ્ય નિષ્પન્ન નામ નિષ્પન્ન અને સૂવાલાપક નિષ્પન્ન છે,
ઘમાં અધ્યયન છે; નામમાં વિમેલ છે, તે વિશ્વના નિક્ષેપા નિર્યુક્તિકાર કહે છે.