________________
(૯૩ )
રાએ ગજસુકુમારને માથા ઉપર મળતા અંગારા ભર્યા. (૩) વિમશથી ચાણાક્ય મત્રીની પ્રેરણાથી ચંદ્રગુપ્ત રાજાએ ધમની પરીક્ષા કરવા પેાતાની રાણી પાસે ધમ સંભળાવતા સાધુને ઉપસર્ગ કરાવ્યેા. સાધુએ પણ બીજે કાઈ ઉપાય છેવટ સુધી ન જોવાથી ઘેાડી તાડનાથી દૂર કરી, રાણીઓએ ફરીયાદ કરી. સાધુએ રાજના ભંડારના દાખલા આપી રાજાને પ્રતિબાધ્યા. (૪) કાઇ દુરાચાર માટે પ્રાર્થના કરે. જેમકે—ઇર્ષ્યાળુ શેઠના ઘરમાં ધણીના અભાવમાં કાઈ પણ સંજોગેાથી ત્યાં એક સાધુ રાત રહ્યા. તેમને ચાર જુવાન સ્ત્રીઓએ ધણીના અભાવે વારાફરતી તેમને આખી રાત પજવ્યા; પણ, દરેક પહેારમાં તે ન લેાભાતાં મેરૂ પર્યંત માફક નિશ્ચળ રહ્યા. તિય ચના પણ ભય, દ્વેષ, આહાર. અને બાળક રક્ષણના માટે ચાર પ્રકારેજ ઉપ સ છે. (૧) ભયથી સાપ વિગેરે ચમકીને કરડે છે. દ્વેષથી ભગવાન મહાવીરને ચકાશીએ ઉપસ કર્યો. આહાર માટે સિહ વાઘ વિગેરે મારે છે. અને અપત્ય રક્ષણ માટે કાકી ( ) વિગેરે પીડે છે.
ઉપર બતાવ્યા પ્રમાણે ઉપસર્ગ કરવાથી ( ઉપર ખતાવેલા અથ પ્રમાણે જના સાધુઓના લષક (દુઃખ દેનારા) છે.
અથવા તેવા તેના ગામ વિગેરે સ્થાનમાં જતાં દુઃખના સ્પર્શી આત્માને પીડનારા થાય છે. તે ચાર પ્રકારના છે.