________________
(૯૮) રૂપ બતાવે; તેથી ઉત્તર ગુણેને પણ ઉપદેશ કરે એમ જાણવું તથા નિવૃત્તિ (નિર્વાણ) મોક્ષનું સ્વરૂપ બતાવે. કે, મૂળ ગુણ અને ઉત્તર ગુણ બરેબર પાળવાથી આ લેકમાં બહુ માન, અપૂર્વ શાંતિ, અને પરભવમાં સ્વર્ગનું સુખ, અને છેવટે મેક્ષ મળે છે.
તથા શાચ એટલે બધી ઉપાધીથી રહિત પવિત્ર વ્રતનું ધારવું, તથા માવાની વકતા ત્યાગવાથી આર્જવ છે, તથા માન સ્તબ્ધ પણું ત્યાગવાથી કમળતા છે, તથા બાહ્ય અભ્યતર ગ્રંથ ત્યાગવાથી લાઘવ છે, તે કેવી રીતે કહે છે. તે બતાવે છે યથાવસ્થિત વસ્તુ જેવી રીતે આગમમાં કહી હોય તેવી રીતે એલંડ્યા વિના કહે છે. - પ્ર–કેને કહે છે?
ઉ–દશ પ્રકારના પ્રાણને ધારનારા પ્રાણીઓ તે સામા ન્યથી સંજ્ઞી પંચેદ્રિને કહે છે. તથા મુક્તિ ગમન ગ્ય જે ભવ્યપણે ભૂત (રહેલા) છે તેમને કહે છે. તથા સંયમ જીવિત વડે જીવે છે. અને જીવવાની ઈચ્છાવાળા, જે છે. તથા તિર્યંચ નર, અમર, જેઓ સંસારમાં દુઃખ પામતા રહેલા છે. અને દયાને પાત્ર છે, તેવા બધા સને ધર્મ કહે છે, અથવા પ્રાણી ભૂત જીવ સત્વ એ ચારે એક અર્થવાળા છે. તેવા જીને તેમની ગ્યતા પ્રમાણે ક્ષાંતિ વિગેરે દશ પ્રકારને ધર્મ પૂર્વે બતાવે છે, તે કહે છે. અને