________________
અર્થ જેને હેય, તે અથી અને તે અધર્મને અર્થી તે અધમથ છે, એવા અધર્મોથીને પણ શીખામણ દેવાય છે,
પ્રટને અધમથી કેવી રીતે છે? ઉ– બાળ છે, પ્ર-શા માટે બાળ છે,? ઉ–સાવદ્ય આરંભમાં વર્તે છે. પ્ર-કેવી રીતે આરંભમાં વર્તે છે?
ઉ–પ્રાણીઓને દુઃખ દેવારૂપ વાને બેલતે આ પ્રમાણે કહે છે. '
જી ને હણે,” એ પ્રમાણે બીજા પાસે હણાવી અને હણતાને અનમેદતે ત્રણ ગેરવથી બંધાયેલે રાંધવા રંધાવવાની ક્રિયામાં પ્રવર્તેલા ગૃહસ્થીએ આગળ તેમના પિડને વાંછક બનીને આ પ્રમાણે કહે છે.
આમાં શું છેષ છે. કારણ કે શરીર વિના ધર્મ બની શકે નહીં, માટે ધર્મના આધારરૂપ શરીરને થનાથી પાળવું જોઈએ, ” કહ્યું છે કે, ચાર વર્ષાયુ, કફrr ruત્રતા .. शरीराज्जायते धर्मो, यथा बीजात्सदंकुरः॥१॥
ધર્મથી જોડાયેલું શરીર પ્રયત્નથી બચાવવું, કારણ કે જેમ બીજ હોય, તે સારે અંકુરે થાય, તેમ શરીર