________________
(૨)
(સારું) હેય, તે ધર્મ થાય છે, ( ત્યારે આચાર્ય તેને શીખામણ આપે કે હે ભવ્ય !) તું શા માટે એવું બોલે છે? આ સાંભળ! ધર્મ છે, તે ઘર ભયાનક છે, કારણ કે બધા આશ્ચને તેમાં નિષેધ છે, અને તેથી તે દુરનુચર છે. એવું તીર્થકર વિગેરેએ ઉદીતિ (કહેલું) છે, તેવા અધ્યવસાય વાળે તું બન, અને એવા ઉત્તમ સંયમ અનુષ્ઠાનની અવગણના જે કરે છે તેનું વાકયની શોભા માટે છે) અને સાવદ્ય અનુષ્ઠાન કરે, તે તીર્થકર ગણધરના ઉપદેશથી બહાર જઈ સ્વેચ્છાથી વર્તે છે.'
પ્ર–કણ એ હેાય ? ' ઉ–ઉપર બતાવેલે અધર્માથી બાળ આરંભને અથ બનીને પ્રાણીઓને ઘાત કરે, કરાવે હણનારને અનુદમારે ધર્મની અવગણના કરનારે, તથા કામ ભેગમાં ખેદ પામેલ (કામાંધ) વિવિધ પ્રકારે તઈ (હિંસા) કરનારે (તર્દ ધાતુને અર્થ હિંસા છે) અથવા સંયમમાં પ્રતિકૂલ તે વિતર્દ છે. એવા સ્વરૂપવાળે બાળ સાધુ જિનેશ્વરે કહે છે. એવું સુધર્માસ્વામી પિતાના શિષ્યોને કહે છે. કે તું મેધાવી છે. માટે ધર્મને જાણ, વળી હવે પછીનું પણ હું કહું છું, તે બતાવે છે. '
किमणभो ! जण करिस्तामिति मन्नमाणे एवं एगे वइत्ता मायरं पियरं हिचा नायओ य प.