________________
(૭૮). શંકા ઉત્પન્ન કરાવીને તેઓ બીજાને સારા માર્ગથી ભ્રષ્ટ. કરે છે. વળી બીજા કેટલાક પતે બાહ્ય ક્રિયા કરવા છતાં પણ, (અંદરની શ્રદ્ધા વિના) પિતાના આત્માનું અહિત કરે છે, તે બતાવે છે. તે
नममाणा वेगे जीवियं विप्परिणामंति पुट्ठा वेगे नियति जीवियस्सेव कारणा, निक्खंतंपि तेसिं दुन्निक्खंतं भवइ, बालवयणिज्जा हुतेनरा पुणो पुणो जाई पकम्पिति अहे संभवंता विदायमाणा अहः मंसीति विउकसे उदासीणे फरसं वयंति पलियं पकथे अदुवा पकथे अतहेहिं तं वा मेहावी जाणिsir Ni (જૂ ૧૨)
તે કુસાધુઓ આચાર્ય વિગેરેને કૃત જ્ઞાન મેળવવા માટે દ્રવ્યથી દેખવા માત્ર જ્ઞાન વિગેરેના ભાવ વિનય શિવાય નમવા છતાં પણ, તેઓમાંના કેટલાક અશુભ કર્મના ઊદચથી સંયમ જીવિતને વિરોધે છે. અર્થાત્ ઉત્તમ ચારિત્રથી આત્માને દુર રાખે છે. વળી, બીજું શું છે? તે કહે છે –
ચારિત્રમાં અસ્થિર મતિવાળા ત્રણ ગિારવના બંધાચલા બની પરીષહેથી ફરસાતાં સંયમ અથવા સાધુ વેષથી તેઓ દુર થાય છે.
પ્ર—શા માટે?