________________
(૭૨)
ઢાનુ અચ્યુ. જુવારના દાણા સમજી લેવા જતાં; કદર ન થવાથી ફ્રેંકી દે છે. તેજ પ્રમાણે ક્ષુદ્ર સાધુ ગભીર સૂત્રના પરમાથ ને ન સમજવાથી હાંસીના વાક્ય તરીકે માની લે છે.) વિગેરે. અથવા બીજી પ્રતિમા · રૃવા થતાં અને તિય સમાહતિ” પાડે છે, તેના અથ આ છે કે—ઊપ શમ ાડીને બહુશ્રુત બનેલા કેટલાક ( ાધા નહીં ) કઠારતાને સ્વીકારે છે, તેથી, તેમને ખેલાવથાં, અથવા પૂછવા જતાં કાં તે, ચુપ રહે છે. અથવા, હુકાર શબ્દ ખેલીને માથુ' વિગેરે હલાવીને જવાબ આ પે છે.
વળી, કેટલાક બ્રહ્મચર્ય જે સયમ રૂપ છે, તેમાં રહીને; અથવા, ઋચારાંગસૂત્ર ભણીને તેને અથ પ્રાચય છે, તેમાં રહીને આચારાંગના વિષયને અનુસાર અનુષ્ઠાન કરવા છતાં પણ, તેના તિરસ્કાર કરીને તીરના ઊપદેશ રૂપ આજ્ઞાને કંઈક માને ક'ઇક ન માને, પરં'તુ, સાતાગારવનાં બાહુલ્યપણાથી તીર્થંકરનાં વચનને બહુ માન આપતા નથી; પણુ શરીરની અકુશપણાને અવલખે છે. ( શરીરની શૈાભા કરવામાં વીતરાગની અન્ન ઊાવે છે. )
અથવા, અપવાદને અલખીને વતાં ઉત્સગ મના ઉપદેશ આપતાં તે એકાંત પકડે છે કે, “ તે ઉત્સ માર્ગ જિનેશ્વરના કહેલા નથી.
હવે, સમજવા માટે અપવાદ બતાવે છે.