________________
(૭૦) પ્રમાણે આપણી વિગેરે કઈપણ પ્રકારની ધર્મકથાવડે કઈ છવ શાંતિ ધારણ કરે છે, શાનઊપશમ છે. " (૨) શુદ્ધ સમ્યગદર્શનથી તેવા કેબીને શાંતિ પમાડે, જેમકે— શ્રેણિક રાજાએ જે દેવતા અશ્રદ્ધાવાળ હો, તેને
ધ કરીને શાંત પમાડે. (પિતાને દઢ સમ્યકત્વથી તે દેવતા કદ્ધાળે થ ) અથવા આઠ દર્શનપ્રભાવકેથી કોઈ જીવ સંમતિ વિગેરેથી શાંત પામે છે, અને ચારિત્ર ઉપશમ તે, કેધ વિગેરેને ઉપશમ છે, તેનામાં વિનચુથી નમ્રતા હોય છે.
તેમાં કેટલાક ક્ષુદ્ર સાધુઓ જ્ઞાનસમુદમાં અંદરનું રહસ્ય ન જાણવાથી સમુદ્રના ઉપજ ડુબકી મારનારા હોય છે. તેઓ ઉપર કહેલ ઉપશમ છોડીને તે જ્ઞાનને લેશ હાથમાં આવતાં અહંકારી બનીને કરતા ગ્રહણ કરે છે (અહં. કારી બને છે,) તે બતાવે છે. પરસ્પર સૂત્ર તથા ગાથા ગણતાં, અથવા અર્થે વિચારતાં એક બીજાને કહે છે. “જે મેં કહ્યું તે અર્થ આ શબ્દને નથી. તેથી, તું જાણતા નથી. વળી. બેલે છે કે –મારા જેવા શબ્દના અર્થને નિર્ણય કરવામાં સમર્થ કેઈકજ હોય છે, પણ બધા નહીં. "पृष्टा गुरवः स्वयमपि परीक्षितं निश्चितं पुनरिदमनः । वादिनि च मल्ल मुख्ये च मागेवान्तरं गच्छेत् ॥१॥" ' ગુરૂઓને પૂછેલ, અને પિતે પણ આ નિશ્ચય કરેલ