________________
(૬૮).
ત્યાગ બતાવ્યું અને તે ત્રણ ગૌરવને ધારણ કરનારને સંપૂર્ણ ન હેય, તેથી તે ગેરવ ત્યાગવા આ ઉદ્દેશો કહે છે. તેના .
આ સંબંધથી આવેલા ઉદ્દેશાનું પહેલું સૂત્ર આ છે. - एवं ते सिस्ता दिया य राओ य अणुपुट्वेण वाइया तेहिं महावीरेहिं पन्नाणमन्तेहिं तेसिमंतिए पन्नाणमुवलब्भ हिचा उपसमं फारुसियं समाइयंति वसित्ता भचेरंसि आणं तं नोत्ति, मनमाणा भाषायं तु सुच्चा निसम्म, समणुन्ना जीविस्तामो एगे निक्खमंते असंभवता विडज्झमाणा कामेहिं गिडा अज्झोववन्ना समाहिमाधाय मजोसयंता सत्यारमेव फरसं वयंति (सू० १८८)
ઉપર બતાવેલ પક્ષીના બચ્ચાના વધવાના કેમથીજ તે શિષ્ય પિતાને હાથે દીક્ષા આપેલા અથવા વડી દીક્ષા આપેલા તથા ભણવા આવેલા સાધુઓને દીવસ અને રાત્રે ક્રમથીજ ભણાવેલા હેય.
તેમાં કાલિક સૂત્ર દિવસની પહેલી તથા ચેથી પિરસીમાં ભણાવાય છે પણ જે ઉત્કાલિક છે તે સંધ્યા સમયની કાળ વેળા છેડીને આખે દિવસ રાત ગમે ત્યારે ભણાય છે, તેનું અધ્યાપન આચારાંગ વિગેરે કમથી કરાય છે, અને આચારાંગસૂત્ર ભણાવવાનું ત્રણ વરસના પર્યાયવાળાને છે,