________________
(૭૩).
कुजा भिक्खू गिलाणस्त, आगिलाए समाहियं
નિગી ભિક્ષુ (સાધુ) માંદા સાધુની સમાધિ માટે યોગ્ય રીતે વેયાવચ્ચ કરે. જે કારણે (ગે) સાધુ માંદા હોય, તે રોગ દૂર કરવા આધાકમ આહર વિગેરે પણ લાવી આપે. - પ્ર–ઠીક તેમ હશે; પણ, કુશલ સાધુએ જેએ તીર્થકરના વચનની આશાતના કરે તેમને દીર્ઘ સંસાર થાય છે, તેમને થવાનાં ભવિષ્યનાં દુખે કેમ બતાવ્યાં નથી.
ઉ–એજ અમે બતાવ્યું, કે જે શરીર શેભા વિગેરે માટે કુશીલતા સેવે છે, તેમને થવાના કડવા વિપક વિગેરે સૂચવ્યા. તેવું હિત શિક્ષાનું વચન ગુરૂ પાસે સાંભળીને તે કુશીલીચા સાધુએ તે ગુ નેજ કડવાં વચન સંભળાવે છે.
પ્ર: -- ત્યારે કુશીલીઆ સાધુ શા માટે ગુરૂ પાસે સિદ્ધાંત સાંભળતા હશે ?
ઉ–સમજ્ઞ (લેકમાં સંમત) બનીને માન મેળવી. અમે જીવન ગુજારીશું, આવા હેતુથી સિદ્ધાંતના ગૃઢ રહસ્યના પ્રશ્નના ખુલાસા માટેજ શબ્દ શાસ્ત્રાદિ (વ્યાકરણ વિગેરે) શાસ્ત્ર ભણે છે.
અથવા આ ઉપાય વડે લેકમાં માનીતા થઈને અમે જીવીશું, એટલા માટે જ કેટલાક દીક્ષા લઈને, પછવાડે કુશીલીયા બને છે.
અથવા સમને તે પ્રથમ દીક્ષા લેતાં વિચારે કે અમે