________________
( ૭૧ )
છે, એવું અમારૂ' આ કથન છે. તથા વાદિઓમાં વિદ્વાન, અને સુભટમાં મહારા જેવા કાઈકજ બીજો હશે. બીજો સાધુ કહે છે કે, ખરેખર, હુશે (પણ) અમારા આચાય તે, આ પ્રમાણે કહે છે. તેથી તે ફરીથી ખેલે છે કે, તે ાચાય એવામાં કુડ ( ખુડા ) જેવા બુદ્ધિહીણુ શુ' જાણે ? તુ પશુ, પોપટની માફક ભણાવેલા વિચાર કર્યાં વિનાને છે. આ પ્રમાણે બીજા કેટલાંક વાયા તે દુષ્ટ બુદ્ધિએ ગ્રહણ કરેલ થે!ડા અક્ષરનું જ્ઞાન ધરાવનાર સાધુ એલે છે, તેથી એમ જાણવુ" કે, મહાન્ ઉપશમનું કારણ જે જ્ઞાન છે તેને વિપરીતપણે પરિણામતાં તે આવુ બોલે છે. કહ્યુ છે કેઃ— "अन्यैः स्वेच्छावित्तानर्थविशेषान् श्रमेण विज्ञाय । कृत् वाङ्गयमित इति खादत्यङ्गानि दर्पण ॥ | १ || "
ખીજાઓએ ઇચ્છાનુદ્રાર રચેલા કોઇપણ અને શ્રમી જાણીને પેતે જાણે કે, સ'પૂરૢ સિદ્ધાંતને પરગમી હોય; તેમ, અહંકારવડે અંગને ખાય છે. (બીજાનું અપમાન કરે છે.) "क्रीडन कमीश्वराणां कुक्कुटलावक समान वाल्लभ्यः। शास्त्राण्यपि हास्यकथां लघुतां वा क्षुल्लको नयति |२| "
શ્રીમતાની ક્રીડા સમાન વસ્તુને કુકડાના લાવક સમાન જેવા બનીને પવિત્ર શ સ્રોને પણ, હાસ્ય કથા જેવી લઘુતાને ક્ષુદ્ર સાધુ પમાડે છે. ( ઉત્તમ જાતીનું મેતી જે શ્રીમતેનુ મન રીઝાવે; તેવા મેતીને ન સમજનાર કુક