________________
(૩૪)
તારા ( અભિપ્રાય) ને અમે અનુકુળ છીએ, તારા ઉપર અમારે પૂર્ણ વિશ્વાસ છે, તેથી અમને ન છેડ, એમ આસંદ કરીને તે સગાં રડે છે, વળી આ પ્રમાણે બોલે છે, કે “તે મુનિ સંસાર તરી શકતું નથી કે જે પાખંડ (મુનિના બેધ) થી ઠગાઈને માબાપને ત્યજીને દીક્ષા લે.” આમ કહે, તે પણ જેણે સંસારનું તત્વ જાણ્યું છે, તે જે કરે, તે કહે છે, જો કે આ સગાં મારા ઉપર પૂર્ણ પ્રેમી છે, છતાં પણ તે ખરે વખતે શરણ આપતાં નથી, અર્થાત તેમનું શરણ સ્વીકારતે નથી શા માટે આ શરણ નથી? તે કહે છે, તે ગૃહવાસ બધા તિરસ્કારને ચગ્ય નરકના પ્રતિનિધિ સમાન અને શુભદ્વારને પરિઘ સમાન છે, તેમાં કેણ કહ્યા માણસ રમણતા કરે? વળી ગુડવાસ બધા કં% (રાગદ્વેષ વિગેરેનાં જોડલાં) રૂપ છે, તેમાં જેનું મેહ
કપાટ ઘટી (ઓછું થઈ) ગયેલ છે, તે રતિ કરે? ( અર્થાત્ તેમને મેહ ન કરે) આ બધાને ઉપસંહાર કરે છે-કે પૂર્વે કહેલું જ્ઞાન હમેશાં આત્માની અંદર સ્થાપી શકે છે. એવું સુધમાં સ્વામી શિષ્યને કહે છે. ધૂત અધયને પહેલે ઉશે સમાપ્ત થયે.
- બી ને ઉશે. પ્રથમ ઉદ્દેશ કો. હવે, બીજો ઊો કહે છે, અને આ પ્રમાણે સંબંધ છે. ગયા ઊદેશામાં સગાંને