________________
(૩૩ )
સ્થામાં આ.વતાં ધર્મ કથા વિગેરે નિમિત્ત મેળવીને મેળવેલ પુણ્ય પાપપણાથી અભિસ’બુદ્ધ જાણવા, ત્યાર પછી સત્ અસ વિવેક જાણનારા હોય તે અભિનિષ્ણાંત છે, ત્યાર પછી આચારાંગ સૂત્ર ભળેલા તથા તેના અર્થ સમજીને ચારિત્ર પાળનારા અનુક્રમે પ્રથમ શિક્ષક ( શિષ્ય ) ગીતા પછી ક્ષેપક ( તપસ્વી ) પછી પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળે તથા એકલવિહારી જિન કલ્પિક સુધી ઉચે ચઢનારા મુનિએ અને છે. અને કાઇ અભિસબુદ્ધ પુરૂષ દીક્ષા લેત્રા તૈયાર થયે હાય તા તેને પેાતાનાં સગાં જે કરે તે કહે છે.
तं परिकमं तं परिदेवमाणा मा चाहि इय ते वयंति ! - छंदोवणीया अशोकवन्न अकेदकारी ज નળ યંતિ, અતારિને મુળિ (ય)ઓËÄÇ HTT जेण विष्वजढा, सरणं तत्य नो समेह, कहं नु नाम से तत्य रमइ ?, एवं नाणं सया समणुव सिजसे तिमि ( सू० १८० ) धूताध्ययनो देशकः ६-१॥
જે તત્વ સ્વરૂપ જાણીને ગૃહવાસથી પરાડમુખ બનીને મહા પુરૂષોએ આચરેલા માર્ગે જવા (દીક્ષા લેવા ) તૈયાર થયા હોય તેને માતા પિતા પુત્ર કલત્ર વિગેરે મળતાં તે સગાં તેને રાઇને કહે છે, કે અમને તું ન ત્યજ, એમ યા ઉપજાવતાં ખેલે છે, તથા ખીજુ શું આવે છે, તે કહે છે.