________________
आणाए मामगं धम्म एस उत्तरवाए इह माणवाणं वियाहिए, इत्योवरए तं झोसमाणे आयाणिज्नं परिन्नाय यरियारण विगिंचइ, इह एगेसि एग च. रिया होइ तत्थियरा इयरेहिं कुलेहिं सुडेसणाए सव्वंसणाए से मेहावी परिव्वए सुभि अदुवा दुभि अदुवा तत्थ भेरवा पाणा पाणे. किलसति ते फासे पुट्ठो धीरे अहियासिबासि त्तिबेमि (सू० १८४) धूताध्ययने द्वितीयोद्देशकः ॥६-२॥ આ બધા પરિસહોની થતિ વેદનાને સહન કરી અને અનુભવતે છતાં ચિત્તમાં શાંતિ રાખે. પ્રશ્ન. કે બનીને ઉ) સમ્યફપ્રકારે દર્શન પામેલો તે સમિત દર્શનવાળે અને ચત સમ્યગઢણી બને. તે પરિસને સહન કરનાર સાધુઓ કેવા હોય તે કહે છે, તે નિષ્કિચન નિગ્રંથ (ભાવનગ્ર) જીનેશ્વરે બતાવેલા છે. આ મનુષ્ય લેકમાં આગમન ધર્મરહિત. છે. અર્થાત્ ઘર છોડીને દીક્ષા લીધા પછી પાછા ઘેર જવાની ઈચ્છા કરતા નથી, પણ પિતાની દીક્ષામાં લીધેલી પ્રતિજ્ઞા. પૂરીવાળી પંચ મહાવ્રતને ભાર વહન કરે છે, વળી જેના વડે આજ્ઞા કરાય તે જીનેશ્વરનું વચન તેજ મારો ધર્મ છે. તેથી તેને બરાબર પાળે, અથવા ધર્મનું અનુષ્ઠાન પૂરેપુરું કરે, અને વિચાર કે ધર્મ તેજ મારે સાર છે, બાકી બધું પારકું