________________
(પર) - તેજ પ્રમાણે શિયાળામાં ઠંડા દેશમાં વસ્ત્રવિના ટંડ સહેવી પડે; તથા ગરમ દેશમાં ઊનાળામાં વસ્ત્રવિના તડકે સહેપડે; તથા ડાંસ-મચ્છરોના ડંખ લાગે. આ બધા પરિ. સહે એકસાથે ડાંસ–મચ્છર, તથા ઘાસના કડવા ફરસનાં દુઃખ સાથે આવે છે, અથવા ઠંડ-તાપ વિગેરે પરસ્પર વિરૂદ્ધ દુઃખ છે. તેમાંથી કેઈએક અનુક્રમે આવે. (બહેવચનને સૂત્રમાં પ્રયોગ છે, તેથી જાણવું કે, તે દરેક તીવ્રમંદ કે, મધ્યમ અવસ્થાવાળો ફરસ છે.) તે હવે બતાવે છે.
વિરૂપ (બીભત્સ) તે, મનને દુઃખ દેનાર, અથવા જુદી જુદી જાતના મંદ વિગેરે ભેદના સ્વરૂપવાળા વિરૂપરૂપ જે ફરસે છે, તેનાથી થતાં દુઃખ પડે; અથવા, તે દુખ આપનાર ઘાસ વિગેરેના સ્પર્શે હય; તે બધાને ચિત્ત સ્થિર કરીને દેન છેડીને સહન કરે. - પ્ર–કેણ સહન કરે? . ઉ–ઉપર બતાવેલ વસ્ત્રરહિત અલ્પ વસવાળે, અથવા અચલન સ્વરૂપવાળા (પ્રતિમધારી) સમ્યફપ્રકારે સહે. - પ્ર–શું વિચારીને સહે? ઉઠ જે લઘુ ગુણ છે તેને ભાવ લઘુતા છે. તે દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે લાઘવપણ છે. તેને જાણનારે સમતાથી પરિસહ તથા ઉપસર્ગોને સહે છે. આ સંબંધે. નાગાજુનીયા કહે છે ." एवं खलु से उवगरणलाघवियं तवं कम्मक्खय વા વા '