________________
(૬૪)
ઉત્તર આપવાથી પ્રાણીઓને રક્ષણ માટે આશ્વાસ ભૂમી છે. પ્ર-તે ધર્મ આય પુરૂષોએ કહેલા હાવાથી તે પ્રમાણે વનારા શુ ખરેાખર અનુષ્ઠાન કરનારા છે ? –હા, અમે કહીએ છીએ, પ્ર॰જો તે હાય તે તે કેવા છે ? . તે સાધુએ નિર્મળ ભાવ ચાલુ રાખવા સંયમમાં અરુતિના પ્રણાદક (દૂર કરનાર) છે. મેાક્ષની સિમપમાં રહી ભાગની ઇચ્છા છેોડીને ધમમાં સારી રીતે ઉદ્યમ કરે છે.
આ પ્રમાણે બધે સમજવુ'. કે તેએ પ્રાણીઓને હણુતા નથી. તેમ બીજા' મહાવ્રત પાળનારા જાણવા. તથા કુશળ અનુષ્ઠાન કરવાથી સ લેાકેાના યિત (રક્ષક છે. તથા મેધાવી એટલે સાધુની મર્યાદામાં રહેલા છે, પાપના કારણેાને છાડવાથી સમ્યગ્ર રીતે પાને જાણનારા પડિત સાધુ ધમ ચારિત્ર પાળવા માટે ઉઠેલા છે.
પણ જેએ તેવુ નિળ જ્ઞાન ધરાવતા નથી, તે સભ્યગૂ વિવેકના અભાવથી હજુ સુધી પણ તે તેવુ ચારિત્ર પાળવા તૈયાર નથી, તેવા જ્ઞાન રહિત સાધુને ધ્રુવે બતાવેલા નિર્મળ મેધવાળા આચાર્ય વગેરેએ સુત્રધ આપીને જ્યાંસુધી તેઓ જ્ઞાને કરીને વિવેકવાળા થાય ત્યાં સુધી પાળવા જોઇએ, તે ખતાવે છે. ઉપર બતાવેલી વિધિએ એટલું જ્ઞાન મેળવેલા અસ્થિર મતિ વાલાને ભગવાન મહા