________________
(४३). વવા સાથે હાથ પગ છેદયા વિગેરેથી ( દુખ થાય તેવા સમયે) આ મારા પિતાના કરેલા દુષ્ટ કૃત્યેનું ફળ છે એમ ચિંતવીને વિચરે, અથવા આવું ચિંતવે. " __पंचहि ठाणेहिं छ उमत्ये उप्पन्ने उवसग्गे सहह खमइ तितिक्खइ अहियासेइ, तंजहा-जक्खाइहे अयं पुरिसे ?, उम्मायपत्ते अयं पुरिसे २, दित्तचित्ते अयं पुरिसे ३, मम चणं तब्भवे अणीयाणि कम्माणि उदिनाणि भवंति जन्नएस पुरिसे आउमड़ धंधा तिप्पड पिदृह परितावेइ ४, ममं चणं सम्म सहमाणस जाव अहियासेमाणस्स एगं तसो कम्म. णिजरा हवइ ५, पंचहिं ठाणेहिं केवली उदिने परी. सहे उवसग्गे जाव अहिया सेजा, जाव ममं चणं अहियासेमाणस्स बहवे छउमत्था समणा निग्गंथा उदिने परीसहोवसग्गे सम्म सहिस्संतिजाव अहियामिस्संति इत्यादि ।
પાંચ સ્થાનમાં છત્મસ્થ સાધુએ ઉપસર્ગોને સહન કરે ક્ષમા રાખે કેધ ન કરે હૃદયમાં શાંતિ રાખે, તેઓ વિચારે કે આ અપમાન કરનારે પુરૂષ યક્ષથી ઘેરાયલે છે, આ પુરૂષ ઉન્માદ પામેલ છે. આ પુરૂષ અહંકારી છે, મારે તે ભવમાં વેદવાનાં કર્મ ઉદીરણમાં આવવાના છે તેથી આ