________________
(૨૦)
થાય છે, તેજ શરીર તથા મન સબંધી દુઃખ ઉપન્ન કરે છે. તે વિચારીને તેને જડ મૂળથી કાઢવા પ્રયત્ન કરવા જોઇએ; તે દુઃખીએ દીનસ્વરે રડે છે. વિગેરે ગ્રંથ (સૂત્ર ) વડે ઊપપાત. તથા ચવન સુધી બતાવ્યા છતાં પણ, તેનુ મેટાપણુ મતાવવા જેનાવડે પ્રાણીઓને સહસારમાં નિવેદ ( ખેદ ( ૧ ઉત્પન્ન થાય; માટે બીજી' સૂત્ર કહે છેઃ—
तंसुणेह जहा तहा संति पाणा अंधा तम वियाहिया, तामेव सई असई अइअच्च उच्चावय फासे पुडिसंवेएइ, बुद्धेहिं एवं पवेइयं । संति पाणा वासगा रसगा उदए उद्एचरा आगास गामिणो पाणापाणे किलेसंति, पासलोए महम्भयं (सू० १७७)
( આચાય શિષ્યને કહે છે. ) તે યથાવસ્થિત (જેવા છે, તેવા ) કવિપાકને મારી પા તમે સાંભળે. જેમકે નારકી, તિય 'ચ, નર, અમરને લક્ષણવાળી ચાર ગતિ છે. તેમાં નરકગતિમાં, ચારલાખ ચેાનિ, તથા ૨૫ લાખ કુલ કાટિ છે, અને ૩૩ સાગરોપમની ઊત્કૃષ્ટ સ્થિતિ છે, ત્યાં પરમાધાર્મિક દેવતાની કરેલી વેદના છે, તથા પરસ્પર ત્યાં રહેલા નારકીના જીવા ( કુતરા માફ્ક ) એકીજાને દુઃખ દે છે, તથા સ્વભાવિક પીડા ત્યાં જે થાય છે, તે આપણાથી કહી શકાય તેમ નથી. જો કે, ઘેાડામાં કહેનાની ઇચ્છાથી કહેવાના વિષયને પૂરા ન કહેવાય; તાપણુ,