________________
(૨૪) કિટિ, અને પૂર્વ માફક વેદના છે. વાયુની પણ લાખ
નિ, તથા ૭લાખ કુલ કેટિ. અને ઠંડ-ઊષ્ણતાની જુદા રાજુદા પ્રકારની વેદના છે. પ્રત્યેક વનસ્પતિની દશલાખ યુનિ, સાધારણ વનસ્પતિની ૧૪લાખ એનિ, અને બંનેની ૨૮લાખ કુલ કેટિ છે. તેમાં ગયેલે જીવ અનંતકાળ સુધી પણ છેદન-ભેદન મટન વિગેરેની જુદી જુદી વેદનાને અનુભવે છે.
વિકળઇંદ્રિય, બેઇંદ્રિય, તીનઇંદ્રિય, ચારદ્રિયની બળે લાખ નિ, તથા, કુલ કેરિ ૭-૮-૯ લાખ અનુક્રમે છે, અને તે દરેકને ભૂખ તરસ, ઠંડ-તાપ, વિગેરેથી થતું
ખ આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. તીચંચ-પંચેન્દ્રિયની ચારલાખ નિ છે, અને જળચરની કુલ કેટી રાલાખ છે, પક્ષીઓની કુલ કેટિ ૧૨લાખ, અને પગની ૧૦લાખ, શીર પરિ સર્વની ૧૦લાખ, ભુજ-પરિસર્પની ૯ લાખ છે, અને જુદી જુદી વેદના તિર્થની જે છે, તે પ્રત્યક્ષજ છે. કહ્યું છે કે –
क्षुत्तृड् हिमात्युष्ण भ यान्तिानां, पराभि योगव्यसना तुराणां अहो ! तिरश्चामति दुःखिताना, सुखानु षंगः किलवार्तमेतद् ॥१॥
ભૂખ તરસ ઠંડ તાપ તથા ભયથી દુઃખી થએલા તથા વારકાના કબજામાં રહેવાના દુખથી સદા પડાયેલા એવા વિર્ય ચે જે અતિ દુઃખી છે, તેમનામાં સુખને અનુસંગ