________________
(૨૬)
शोक वियोगायोगे, दुर्गत दोषैश्च नैकावेवैः ॥२॥ બાલપણુમાંથીજ રાગે વડે ડંખાયલે, અને મૃત્યુ સુધી ( મ પ ત ) શાક વિચાગ તથા કુયોગ વડે તથા અનેક પ્રકારના ગરીબીના દોષો વડે પરાભવ રહેલ છે. क्षुत्तृड हिमोष्णानिल शीतदाह दारिघ्र शोकप्रिय विप्रयोगैः दौर्भाग्य मौन भिजात्यदास्य वैरूपय रोगादि भिर स्वतंत्रः ॥ ३ ॥
ભૂખ તરસ ઠંડ તાપ પવન તથા ઠંડા દાહ તથા રિવ્રતા શાક વહાલાંના વિયોગથી, તથા દુર્ભાગીપણું', મૂર્ખ તા, નીચાતિ, તથા દાસપણું, કુરૂપ, તથા રોગોથી આ મનુષ્યદેહ સદા પરતંત્ર છે.
દેવગતિમાં પણ ચારલાખ ચાનિ, ૨૬લાખ કુલ કાટિ છે, તેમાં પણ અદેખાઇ, વિષાદ; મત્સર વ્યવનભય, શલ્ય વિગેરેથી પીડાયલા મનવાળાને દુઃખનાજ પ્રસંગ છે. સુખનુ અભિમાન તા, આભાસ માત્ર છે. કહ્યુ` છે કેઃ— देवेषु च्यवन वियोगदुःखितेषु क्रोधेर्ष्या मदमदनाति तापितेषु आर्या ! नस्त दिह विचार्य सं गिरन्तु यत्सौख्यं किमपि निवेदनीयमस्ति ॥ १ ॥