________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
પડી જવાથી વાગે હેય તેના ઇલાજઃપડી જવાથી ઘણું વાળું હોય ને ત્યાં સુજી આવી
અકસ્માત ઘણે થતા હોય અથવા હાડકું
ભાગું હોય તેના ઇલાજ ૧ થી ૨ ... ... થથરીના દરદના ઈલાજ – જે કઈને એ દરદ થાય છે તેને પ્રથમ પીસાબને રસ્તે રેતી પડે છે અને તે પછી લાંબી મુદતે ગુરદાની હેઠેના ભાગમાં પથરી બંધાય
છે. તેના ઈલાજ ૧ થી ૫ .. .. ... ૨૪૭–૨૪૮ થરમાને ઈલાજ –
ઈલાજ ૧ ... ••• .. ••• ••• ••• ૨૪૮ પાઠાંના ઈલાજ – માઠાંનું દરદ શરીરના કોઈ પણ ભાગમાં થાય
છે, પણ વિશેષ કરીને ચીની નીચે બરડાના ભાગ ઉપર એ દરદ થાય છે. તેને નરમ પા
ડવાના ઈલાજ ૧ થી ૪ ... .... ૨૪૮-૨૫૦ પીત ગની દવા – એ રોગ છાતી ઉપર દાહે બળવાથી તથા ખાધેલું બરાબર પાચન નહીં થવાથી તે છાતી ઉપર રહે છે તેથી, તથા “ઘણે ખટાશવાળા ખેરાક ખાવાથી અને તે પાચન નહીં થવાથી
એ રોગ થાય છે. તેના ઇલાજ ૧ થી ૮... રપ૧-૨૫૨ થીત સીતપીત – માણસનાં આગ ઉપર ચાંદા થાય છે ને તેથી ઘણીજ ચળ આવી ઘણું જ દુઃખ થાય છે અને અંદર બળતાં બળે એવી અગન થાય છે, તથા તરસ ઘણું લાગે છે તેના ઈલાજ ૧ થી ૫ ૨૫૩–૨૫૪
For Private and Personal Use Only