________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ કહરાજ (દાદર)ના ઈલાજ – ઘણા ગરમ ખોરાક ખાવાથી, તથા શરીરની
ચામડી સ્વચ્છ નહીં રાખવાથી, શરીરના કેદ પણ ભાગ, ઉપર દહરાજ થાય છે અને ત્યાં ચામડી ખરબચડી લાલ થઈ જાય છે, અને ઘણું
ખજવાટ આવે છે તેના ઈલાજ ૧ થી ૧૧ ૨૧૮-૨૨૧ દાઢ દુખતી હોય તેના ઇલાજઃ
ઈલાજ ૧ થી ૧૦ ... ... ... ... ... ૨૨૨-૨૨૫ દાઝી (આતશ અથવાઆગથી) ગયેલાં માણ
સને સારું કરવાના ઈલાજ – ઈલાજ ૧ થી ૪ ..... .. ••••••
૨૨૬, દાહ છાતી ઉપર બળે અથવા છાતી પર પિત્ત
થયું હોય તેના ઇલાજઃ– ઇલાજ ૧ થી ર... ૨ ૨૭ દંત મંજન –... ••••••••••••••• ધનુરવાને ઇલાજ – ધનુરવા જેને અંગ્રેજીમાં “ટીટેનસ” કહે છે તથા દેશી લોક ચાવણ આં બેસી જાય કરી કહે
છે તેના ઇલાજ ૧ થી ૪ .. ••• ••• ૨૨૮–૨૩૦ ધાત પીસાઇને રસ્તે જાય તેના ઇલાજ – એ રોગ ઘણો તીખે ખોરાક ખાવાથી તથા ઘણી નબળાઈ થઈ હોય તેથી તથા આંગમાં ગરમીનું
જોર વધવાથી થાય છે. તેના ઈલાજ ૧૮થી ક... ૨૩૧-૨૩૩ નળ સુજી આવ્યા હોય અને ઝાડો કબજ થચા હોય જેથી આજ ઝાઝું ખવાય નહીં અને ભુખ લાગી ગઈ હોય તેના ઈલાજ – એ રેગ પેટના આંતરડામાં પવન ભરાયાથી તથા ખાધેલું પાચન નહીં થવાથી તથા પેટ કબજ રહેવાથી થાય છે. તેના ઈલાજ ૧ થી ૨ ૨૩૩-૧૩૪
૨૨૮
For Private and Personal Use Only