________________
તત્વાર્થ સૂત્રના
આજ પ્રમાણે હિમ, અવશ્યાય મિહિકા ધ્રૂવર કરક (એળા) હરતનુ (પૃથ્વીને ભેટ્ટીને નિકળતા જળબિન્દુ).શુદ્ઘપાણી, ઠંડુ પાણી, ગરમ પાણી, ક્ષારનું પાણી, ખાટુ પાણી, ખારું પાણી ક્ષીરળ તથા ધૃતજળ-ઘીનાજેવું પાણી વગેરે ખાદર અાયિક જીવા છે.
૧૨
સમુદ્ર તળાવ નદી વગેરે ખાદર જળકાયિક જીવાનાં સ્થાન છે. સૂક્ષ્મ જળકાયિક વાનાં સ્થાન સમ્પૂર્ણ લેાક છે.
એવી જ રીતે અગાર, અર્ચિ, ઉત્સુક શુદ્ધ અગ્નિ વગેરે ખાદર તેજસ્કાયિક જીવ મનુષ્યક્ષેત્ર અર્થાત્ અઢીદ્વીપમાં જ હોય છે એથી આગળ હેાતા નથી. સૂક્ષ્મ તેજસ્કાયિક સમ્પૂર્ણ લેાકમાં વ્યાપ્ત છે.
પૂર્વી પશ્ચિમી, ઓતરાદી વગેરે હવાએ તથા ઉત્કાલિકા, મલિકા વગેરે હવાએ ખાદર વાયુકાયિક જીવા છે. ખદર વાયુકાયના સ્થાન ધનવાત તનુવાતવલય. અધેલેકના ભવન વગેરે છે. સૂક્ષ્મ વાયુકાયિકાનુ' સ્થાન સમસ્ત લેાક છે.
એવી જ રીતે શેવાળ, અવક, પનક, હળદર, આદુ મૂળા બટાકા, ગુચ્છ, ગુલ્મ, લતા, વિતાન વગેરે વનસ્પતિકાયિક જીવા છે. એમનાંથી જે જુદા છે તે સૂક્ષ્મ વનસ્પતિકાયિક છે. બાદર વનસ્પતિકાયિકાનાં સ્થાન દ્વીપસમુદ્ર વગેરે છે. સૂક્ષ્મ વનસ્પતિકાય સમ્પૂર્ણ લેકવ્યાપી સમજવા જોઈ એ.
અત્રે એવું સમજવુ. જોઈએ કે ત્રસત્વ એ પ્રકારનું છે—ક્રિયાથી અને લબ્ધિથી ક્રિયાને અર્થ છે ક-ચલન એક સ્થળેથી બીજે સ્થળે પહોંચવુ' અર્થાત્ ગતિ કરવી. આ ક્રિયાની અપેક્ષાથી તેજસ્કાયિક અને વાયુકાયિક જીવા પણ ત્રસ છે. લબ્ધિના અર્થ છે ત્રસનામ કમ ના ઉદય એની અપેક્ષાથી તથા ગનમરૂપ ક્રિયાની અપેક્ષાથી બેઇન્દ્રિય વગેરે જીવા જ ત્રસ કહેવાય છે.
સ્થાવરનામકર્મના ઉદય રૂપ લબ્ધિની અપેક્ષાથી બધા પૃથ્વીકાયિક, અષ્ઠાયિક તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવા સ્થાવર કહેવાય છે.
મુકત જીવા નથી ત્રસ કે નથી સ્થાવર. આથી તેએ ખાદર કે સૂક્ષ્મ કહેવાતા નથી. ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ તથા બાદરનેા વ્યવહાર માત્ર સંસારી જીવામાં જ હેઈ શકે છે. પ્રસૂ॰ દા पुणो दुविहा पज्जत्तिया अपज्जात्तया
મૂલા વળી પાછા જીવના બે પ્રકાર બતાવે છે પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂ॰ ગા
તત્વાથ દીપિકા—પૂર્વ સૂત્રમાં કહેવાઈ ગયું છે કે સૂક્ષ્મ અને બાદરના ભેદથી સ'સારી જીવા એ પ્રકારનાં ડાય છે. હવે તેમનાં જ ખીજી રીતે એ ભેદ બતાવવામાં આવે છે સ`સારી જીવ આ રીતે પણુ એ પ્રકારના છે પર્યાપ્ત તથા અપર્યાપ્ત પર્યાપ્તિના ૬ ભેદ છે—(૧) આહારપર્યાપ્તિ (૨) શરીરપર્યાપ્તિ (૩) ઇન્દ્રિયપર્યાપ્તિ (૪) શ્વાસેચ્છવાસપર્યાપ્તિ (૫) ભાષાપર્યાપ્તિ (૬) મન:પર્યાપ્તિ. તૈજસ અને કાણુ શરીરવાળા આત્માની કોઈ ક્રિયાથી પૂર્તિ થવી તે પાઁપ્તિ છે. કર્તા આત્મા છે.
જે કરણ દ્વારા આત્મામાં આહાર વગેરે ગ્રહણ કરવાની શકિત પેદા થાય છે, તે કરણ જીવ પુદ્ગલેાથી ઉત્પન્ન થાય છે. પુદ્ગલ આત્મા વડે ગૃહીત થઈને અમુક રીતે પરિણમન કરે છે તેજ પ્રર્યાપ્તિ, કહેવાય છે. આહારને ગ્રહણ કરવા માટે સમથ, કરણની નિષ્પત્તિ થઈ જવી