________________
તત્વાર્થસૂત્રને - જેમ એકજ કરેલા સૂકા ઘાસનાં ઢગલાને એક તરફથી સળગાવવામાં આવે તે ક્રમથી બળતો કે તે ઢગલે લાંબા સમયમાં ભસ્મ થાય છે અને જે તેજ ઢગલે જે પિલે હોય અને ચારે બાજુથી એકી સાથે અગ્નિ પેટાવવામાં આવે, અને તેજ હવા ચાલતી હોય તે જલ્દીથી સળગી જાય છે અને શીધ્ર જ ભસ્મ થઈ જાય છે. આયુષ્યના ભેગના વિષયમાં પણ આ દિષ્ટાંત જ સમજવું જોઈએ.
જે આયુષ્ય બંધના સમયે અત્યન્ત ગાઢ રૂપમાં નિકાચિત રૂપમાં બાંધવામાં આવે છે તે ધીમે ધીમે લાંબાકાળમાં ભગવાય છે પરંતુ જે આયુષ્ય કર્મબન્ધના સમયે જ શિથિલ રૂપમાં બાંધેલું છે તે શિથિલ ઘાસના ઢગલાના દાહની જેમ અપવર્તિત થઈને જલ્દી વેદન કરી શકાય છે. જેના
જૈનશાસ્ત્રાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રીવાસીલાલજી મહારાજ વિરચિત તત્ત્વાર્થ સેવના ગુજરાતી અનુવાદના દીપિકા નિર્યુકિત નામક વ્યાખ્યાને પ્રથમ અધ્યાય
સમાપ્ત છે