________________
૧૫૦
તત્વાર્થ સૂત્રના
કહે છે. વમાત્રના અથ છે-અસમાન અશાવાળા આ રીતે અસમાન અંશવાળા સ્નિગ્ધ અને રૂક્ષ બે પરમાણુઓના પરસ્પર સંશ્લેષ રૂપ એકત્વ પરિણામાત્મક બન્ધ હોવા પર દ્વષાણુક સંબંધ
ઉત્પન્ન થાય છે.
આ જ રીતે ક્રમથી ત્ર્યશુક સ્કંધ પણ, શુક અને પરમાણુનો કે જે વિસક્શ માત્રામાં સ્નિગ્ધ અને રૂક્ષ હાય, પરસ્પરમાં સંશ્ર્લેષ થવાથી ઉત્પન્ન થાય છે.
સ્નેહ કોઇ પુદ્ગલમાં એક ગુણ (અંશ)વાળા કેાઈમાં એ વાળા કોઇમાં ત્રણ, કાઈમાં ચાર, કાઈમાં સખ્યાત અસંખ્યાત અનન્ત અશવાળા સમજવા જોઈએ. આવી જ રીતે કઈ પુદ્દગલમાં રૂક્ષતાના કાઈમાં બે ગુણુ એવી રીતે કેઈમાં અનન્ત ગુણુ હેાય છે. જેમ પાણી, બકરીનું દૂધ, ગાયનું દૂધ, ભેંશન દૂધ, ઊંટડીનું દૂધ અને ઘેટીના દૂધમાં તથા ઘીમાં સ્નિગ્ધતા ગુણુનું એછા વત્તાપણુ રહે છે અને પાંશું ધૂળ, રજકણુ તથા રેતી વગેરેમાં રૂક્ષતા ગુણ એછા વધતા રૂપમાં દેખાય છે એવી જ રીતે પરમાણુઓમાં પણ સ્નિગ્ધતા અને રૂક્ષતા ગુણના પ્રક અને અપ્રકનું અનુમાન કરવામાં આવે છે. પ્રજ્ઞાપનાસૂત્રના ૧૩માં પદ્મના ૧૮૫માં સૂત્રમાં કહ્યું છે—પ્રશ્ન- ભગવત્ ! અન્ધન પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે ? ઉત્તર-ગૌતમ ! એ પ્રકારના કહ્યાં છે જેમ કે સ્નિગ્ધબન્ધન પરિણામ અને રૂક્ષબન્ધન પરિણામ.
સમાન સ્નિગ્ધતાથી અને સમાન રૂક્ષતાથી બન્ધન થતું નથી; પરંતુ સ્નિગ્ધતા અને રૂક્ષતા જ્યારે વિસદેશ પરિમાણમાં થાય ત્યારે જ ધાના અન્ય થાય છે.
સ્નિગ્ધ પુદ્ગલના બે અંશ અધિક સ્નિગ્ધ પુદ્ગલની સાથે અને રૂક્ષના બે અંશ અધિક રૂક્ષ પુદ્ગલ સાથે સ્નિગ્ધના રૂક્ષ સાથે બન્ધ થાય છે, પરંતુ જધન્ય ગુણવાળા પુદ્ગલને કોઈની સાથે પણ બન્ધ થતા નથી. ર૮ાા
તત્વા નિયુ તિ—પહેલા કહેવાઈ ગયુ છે કે એકત્વ રૂપ સ’ધાતથી ચણુક આદિ સ્કન્ધાની ઉત્પત્તિ થાય છે, પણ તે સંઘાત સ ંચાગસામાન્યથી થાય છે અથવા વિશેષ પ્રકારના સચેાગથી થાય છે ? આ પ્રશ્નનુ સમાધાન કરવા માટે કહીએ છીએ-સયેાગ થયાથી યુદ્ધને સંઘાત થાય છે અને સંઘાત થવા પર અદ્ધનું સ્કન્ધ રૂપ પરિણામ ઉત્પન્ન થાય છે.
એકત્વપરિણામ રૂપ અન્ય બે પરમાણુઓના અથવા ઘણાં પરમાણુઓને કઈ રીતે થાય છે ? શું એક પરમાણુમાં બીજા પરમાણુના પ્રવેશ હોવાથી થાય છે અથવા સંપૂર્ણ રીતે પ્રવેશ ન થવા પર પણ બન્ધ થઈ જાય છે ? પરમાણુએમાં પેાલાપણું તે હતું નથી એથી તેઓ એક ખીજામાં પેસી શકતાં નથી પરંતુ પરમાણુઓના પરિણમન વિશેષથી જ સથા સર્વાત્મતા અન્ય થઇ જાય છે,
આથી એવુ' સાબિત થયું કે લેાખંડના ગાળામાં અગ્નિ જેમ સમાઈ જાય છે તેવી રીતે એક પરમાણુ બીજા પરમાણુમાં સમાતા નથી તે પણ ગુણની વિશેષતાના કારણે સર્વાત્મતા પૂ રૂપથી એકત્વપરિણામ રૂપ અન્ય થઈ જાય છે પરન્તુ ગુણની વિશેષતાના કારણે બન્ધ કઈ રીતે થઈ જાય છે? એ જાતની આશંકા થાય માટે કહીએ છીએ
અસમાન શેમાં સ્નિગ્ધતા અને રૂક્ષતા હાવાથી બંધ થાય છે. સ્નેહના અં છે ચિકાસપણું જ્યારે રૂક્ષતાના અથ છે લૂખાપણું આ ખને, પુદ્ગલેાના સ્પર્શનામના ગુણુની