________________
ગુજરાતી અનુવાદ અ. પ એએની સંખ્યાપુષ્કરદ્વીપમાંનકહેવાનાકારણુનીપ્રરૂપણા સૂ. ૩૨ ૩૨૭
તાત્પ એ છે કે પુષ્કરામાં છે—એ ભરત આદિ ક્ષેત્રોનું તથા હિમવાન્ આદિ પવ તાનું અસ્તિત્વ કહેવામાં આવ્યુ છે; સમ્પૂર્ણ પુષ્કરદ્વીપમાં કહેલું' નથી, આમ મનુષ્ય લેાક માનુષાત્તર પતથી પહેલા-પહેલાના જ ભાગ કહેવાય છે અને તેમાં જમ્બૂદ્વીપ, ધાતકીખણ્ડ દ્વીપ અને અડધા પુષ્કરદ્વીપ. એ અઢી દ્વીપ અને લવણુ સમુદ્ર તથા કાલેાધિ સમુદ્ર નામક એ સમુદ્ર સમ્મિલિત છે. તેમાં પાંચ મન્દર પત છે, પાંચ-પાંચ ભરત ક્ષેત્ર આદિ સાતે ક્ષેત્રે હાવાથી ૭+૫=૩૫ ક્ષેત્ર છે, પાંચ-પાંચ હિમવન્ત આદિ પત હાવાથી કુલ ૬×૫=૩૦ પર્વત છે, પાંચ દેવકુરુ છે, પાચ ઉત્તરકુરુ છે, ૧૬૦ ચક્રવતી–વિજય છે, ખસાપ’ચાવન જનપદ છે અને છપ્પન અન્તદ્વી`પ છે.
મનુષ્યલેાકની સીમા નક્કી કરનારા, મહાનગરના મહેલ જેવા, સાનેરી, પુષ્કરદ્વીપના અડધા-અડધા બે વિભાગ કરનારા, એક હજાર સાતસેા એકવીશ ચેાજન ઉંચા, ચારસોત્રીસ પૂર્ણાંક એક ચતુર્થાંશ (૪૩૦o) ચેાજન પૃથ્વી તળમાં ઘસેલા અને ઉપરના ભાગમાં વિસ્તીણુ એવા માનુષાત્તર પવ ત છે,
મનુષ્ય એ પ્રકારના હાય છે—સમૂચ્છિમ અને ગજ, સમૂચ્છિ મ ચૌદ પ્રકારના છે. ઉચ્ચારેસ્વા વગેરે ગજ ત્રણ પ્રકારના છે. કમભૂમિ અક ભૂમિ અને અન્તર દ્વીપજ કમ ભૂમિ મનુષ્ય પંદર પ્રકારના છે, પાંચ ભરત, પાંચ અરવત અને પાંચ મહાવિદેહ અક ભૂમિ ત્રીસ પ્રકારની છે, પાંચ હૈમવત પાંચ હૈરણ્યવત, પાંચ હરિવ` પાંચ રમ્યકવાસ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તર કુરુ એ ત્રીસ અકમ ભૂમિના મનુષ્યા છે, છપ્પન અ`તદ્વીપના મનુષ્ય છે, ઋદ્ધિ પ્રાપ્ત અનેક પ્રકારના છે, તીથ કર ચક્રવતી આદિ અનૃદ્ધિ પ્રાપ્ત અનેક પ્રકારનાં છે, કલાચા, શિલ્પાચાય ...આદિ ૩૨ા
‘જમ્મમૂમી મટ્ટુ વચ' ઇત્યાદિ
સૂત્રા—ભરત, ઐરવત અને વિદેહ ક્ષેત્ર કાઁભૂમિ છે. આની સિવાયના બધાં ક્ષેત્ર અક ભૂમિ છે. ૫૩૩ા
તત્ત્વાથ દીપિકા—આની પહેલાં કમભૂમિજ મ્લેચ્છોના ઉલ્લેખ કરવામાં આવ્યો તે તે ક ભૂમિએ કયાં છે ? આ જિજ્ઞાસાના સમાધાન અર્થે કહે છે—
ભરત, એરવત અને વિદેહક્ષેત્ર કભૂમિએ છે. આ સિવાય હૈમવત વ, હરિવા, રમ્યકવષ, હૈરણ્યવત વ, દેવકુરુ અને ઉત્તર કુરુ આ છ ક્ષેત્ર અકમ ભૂમિએ—ભાગભૂમિએ છે.
આ પ્રકારે અહી દ્વીપના પાંચ ભરત પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ આ પદ્મર ક ભૂમિ કહેવાય છે. પાંચ હૈમવત, પાંચ રિવષ, પાંચ રમ્યકવષ, પાંચ હેરણ્યવત વર્ષ, પાંચ દેવકુરુ તથાં પાંચ ઉત્તર કુરુ એમ ત્રીસ તથા છપન્ન અન્તદ્વીપ અકમભૂમિ અથવા ભાગભૂમિ છે. ૫૩૩૫
તત્ત્વાથ નિયુકિત—પા 1—પાછલા સૂત્રમાં કર્મભૂમિજ મ્લેચ્છનું પ્રરૂપણુ કરવામાં આવ્યું હવે અત્રે કમ ભૂમિઓની પ્રરૂપણા કરવામાં આવી રહી છે—